________________
લાલરે. એ દે ૭ | દીન દયાલ કૃપાલુ છે, નાથ ભવિક આધાર લાલરે; દેવચંદ્ર જિન સેવના, પરમામૃત સુખકાર લાલરે. છે દેવ ૮ છે
॥ २० अथ श्री अजितवीर्यजिन स्तवनं ॥
અજિત વીચ જિન વિચરતારે, મન મેહનારે લાલ, પુષ્કર અરધ વિદેહરે, ભવિ બેહનારે લાલ; જંગમ સુરતરૂ સરિખેરે મન સેવે ધન ધન તેહરે ભવિ ૧ જિન ગુણ અમૃત પાનથીરે મા અમૃત ક્રિયા સુપસાયરે ભ૦ અમૃત ક્રિયા અનુષ્ઠાનથીરે મઠ, આતમ અમૃત થાય. ભ૦ મે ૨ પ્રીતિ ભકિત અનુષ્ઠાન, મ૦ વચન અસંગી સેવરે; ભ૦ કરતા તનમયતા લહેરે, મ પ્રભુ ભકિત નિત્ય મેવરે. ભ૦ | ૩ | પરમેશ્વર અવલંબનેરે, મ. ધ્યાતા દયેય અભેદરે, ભ૦ દયેય સમાપ્તિ હવે રે, મ. સાધ્ય સિદ્ધિ અવિચ્છેદરે. ભ૦ છે ૪ જિન ગુણ રાગ પરાગથીરે, મવાસિત મુજ પરિણામ ભ૦ તજશે દુષ્ટ વિભાવતારે, મ૦ સરસે આતમ કામરે. ભ૦ છે છે જિન ભકિત રત ચિત્તને રે, મ. વેધક રસ ગુણ પ્રેમરે; ભ૦ સેવક જિનપદ પામશેરે, મ રસ વેધિત અય જેમરે. ભ૦ | ૬ | નાથ ભકિત રસ ભાવથી, મ૦ તૃણ જાણું પરદેવ; ભ૦ ચિતામણિ સુરતરૂ થકી રે, મઠ અધિકી અરિહંત સેવરે. ભ૦ | ૭ | પરમાતમ ગુણ સ્મૃત થકીરે, મ ફરશ્ય આતમ રામરે ભ૦ નીયમા કંચનતા લહેરે, મલેહ ક્યું પારસ પામરે.