________________
( ૧૧ )
આતમ સિદ્ધ અનત, કારણ રૂપેરે; ચૈાગ ક્ષેમક′′. II હું !! ૭ ।। સમ્યક્ દૃષ્ટિ જીવ, આણારાગી હૈ। સહુ જિનરાજનાજી; આતમ સાધન કાજ, સેવે પદ કજ હા શ્રી મહારાજનાજી. ।। હું॰ ।। ૮ ।। દેવચંદ્ર જિનચ', ભગતે રાચે હા વિ આતમ રૂચિજી; અવ્યય અક્ષય શુદ્ધ, સ'પત્તિ પ્રગટે હૈ। સત્તા ગતિ સુચીજી. ।। હું. પ્રહ્લાઇતા
॥। १९ अथ श्री देवजसाजिन स्तवनं ॥
મહાવિદેહ ક્ષેત્ર સાહામણુ ! એ દેશી u
દેવજસા દરસણ કરા, વિઘટે માહ વિભાવ લાલરે; પ્રગટે શુદ્ધ સ્વભાવતા, આનંદ લહેરી દાવ લાલરે।। ૐ ।। ।। ૧ ।। સ્વામી વસે। પુષ્કર વરે, જમ્મૂ ભરતે દાસ લાલરે; ક્ષેત્ર વિભેદ ઘણા પડયા, કિમ પહોંચે ઉલ્લાસ લાલરે. ॥ દે !! ૨ ! હાવત જે તનુ પાંખડી, આવત નાથ હજાર લાલરે; જો હાતી ચિત્ત આંખડી, દેખત નિત પ્રભુ નૂર લાલરે. ૫ દે !! ૩ !! શાસન ભકત જે સુરવરા, વીનવું શીશ નમાય લાલરે; કૃપા કરો મુજ ઉપર’, તે જિન વંદન થાય લાલરે. !1 દે !! ૪૫ પૃષ્ઠ પૂર્વ વિરાધના, શી કીધી ઈણે જીવ લાલરે; અવિરતિ માહ ટલે નહી, દીઠે આગમ દીવ લાલરે. !! દે !! ૫ !! આતમ શુદ્ધ સ્વભાવને, મેષન શાષન કાજ લાલરે; રતન ત્રયી પ્રાપ્તિ તણેા, હેતુ કહેા મહારાજ લાલરે ॥ ૐ ।। ॥ ૬ ॥ તુજ સરિખા સાહિમ મિલ્ચા, ભાંજે ભવ ભ્રમ ટેવ લાલરે; પુષ્ટાલ’મન પ્રભુ લહી, કાણુ કરે . પર સેવ