________________
(૧૨૮) उ० महाराज श्री रविचंद्रजी महाराज कृत. | શ્રી રવીરાનિન તવનાવિ નામ છે
अथ श्री जगडियामंडन आदिजिन स्तवन.
ગઝલ, અધ્યાતમ રૂપના રામી, સહજ સુખના પ્રભુ સ્વામી, સદાનંદ શાંતિ વરનારા, અરજ આદિ જિર્ણદ યારા. છે ૧છે નહી કાયા નહી માયા, પરમ નિજ રૂપને પાયા, અહિત દુઃખ દૂર કરનારા, અરજ આદિ જિણંદ પ્યારા. | ૨ નહી તન રાગ ને રેષા, ગયા દૂર અષ્ટ દશ દેષા, સકલ જગ શાંતિ કરનારા, અરજ આદિ જિણુંદ
પ્યારા છે ૩ નથી આશા નથી માસા, કરી દરે તનુ વાસા, જરા નહિ જન્મ મરનારા. અરજ આદિ જિણુંદ પ્યારા | ૪ | રેકી ગતિ ચારના બારા, સદા શિવ સેજ સૂનારા, જગતના ખેલ જોનારા, અરજ આદિ જિણુંદ પ્યારા | ૫ | અનંત ગુણ જ્ઞાન ધરનારા, સર્વ સંતાપ હરનારા, પરમ નિજ રૂપ રમનારા, અરજ આદિ જિણુંદ પ્યારા | ૬ | સદા મુજ આપજે સેવા, તમે તે દેવના દેવા, પલકમાં પાપ હરનારા, અરજ આદિ જિણુંદ પ્યારા છે ૭ જગડિયામાં જિણુંદ જોયા, દર્શ કરતાં દુરિત ખેયા. અગોચર અલખ અવતારા, અરજ આદિ જિણંદ પ્યારા ૫ ૮ છે વૃષભ લંછન પદે પ્યારા, સુરાસુર નાથ નામનારા, નમે અકે૬ અણગારા, અરજ આદિ જિણુંદ પ્યારા | ૯ |