________________
(૧૯) ॥१२ अथ श्री चंद्राननजिन स्तवनं ॥
વીર ચદલા છે એ દેશી છે ચંદ્રાનન જિન સાંભલી એ અરદાસ રે, મુજ સેવક ભણું, છે પ્રભુને વિશ્વાસ રે. ચં૦ ૧ ભરતક્ષેત્ર માનવ પણે રે, લાધે સમકાલ, જિન પૂરવ ધર વિરહથી રે, દુલ સાધન ચાલો રે. ૨ દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ધર્મ રૂચિ હીન, ઉપદેશક પણ તેહવા રે, શું કરે છવ નવીન રે. ચં૦ | ૩ તસ્વાગમ જાણગ તજી રે, બહુ જન સંમત જેહ, મૂઢ હઠી જન આદર્યા રે, સુગુરૂ કહાવે તેહ રે. છે ચં૦ | ૪ | આણુંસાધ્ય વિના કિયા રે, લેકે મા રે ધર્મ, દંસણ નાણુ ચરિત્તને રે, મૂલ ન જાણ્યો મમ રે. ચં૦ | ૫ | ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ, આતમ ગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ છે. ચં૦ | ૬ તત્વ રસિકજન થડલા રે, બહુલે જન સંવાદ, જાણે છે જિનરાજજી રે, સઘલો એહ વિવાદે રે. ચં૦ | ૭. નાથ ચરણે વંદન તણે રે, મનમાં ઘણે ઉમંગ, પુણ્ય વિના કેમ પામીયે રે, પ્રભુ સેવનને સંગ રે. | ચં છે ૮ છે જગતારક પ્રભુ વાંદીએ રે, મહાવિદેહ મઝાર, વસ્તુ ઘરમ સ્યાદવાદતા રે, સુણિ કરિયે નિરધાર રે | ૯ | તુજ કરૂણું સહુ ઉપરે રે, સરખી છે મહારાય, પણ અવિરાધક જીવને રે, કારણ સફલ થાય રે. છે ચં૦ | ૧૦ | એહવા પણ ભવિ જીવને રે, દેવ ભગતિ આધાર, પ્રભુ સ્મરણથી પામી રે, દેવચંદ્ર પદ સાર રે. | ચં૦ | ૧૧ છે ઇતિ છે