________________
( ૧૦ )
॥। १३ अथ श्री चंद्रबाहुजिन स्तवनं ॥
શ્રી અરનાથ ઉપાસના ! એ દેશી ડ્રા ચંદ્રમાડું જિન સેવના, ભવનાશિની તેહ, પર પરિતિના પાસને, નિષ્કાસન રેહ. ।। ચં॰ ।। ૧ ।। પુદ્ગલ ભાવ આસ'સના, ઉદઘાસન કેતુ, સમ્યગ્ દર્શન વાસના, ભાસન ચરણ સમેત ! ચ’૦ !! ૨૫ ત્રિકરણ ચાંગ પ્રસસના, ગુણુ સ્તવના રંગ; વંદન પૂજન ભાવના, નિજ પાવના અંગ ।। ચ’॰ ।। ૩ ।। પરમાતમ પદ કામના, કામ નાશન એહ, સત્તા ધરમ પ્રકાશના, કરવા ગુણુ ગેહ. !! ચ’૦ ।। ૪ ।। પરમેશ્વર આલખના, રાચ્યા જેહ જીવ, નિમલ સાધ્યની સાધના, સાધે તેહ સીવ. ૫ ચં॰ ।। ૫ ।। પરમાન ઉપાયવા, પ્રભુ પુષ્ટ ઉપાય; તુજ સમ તારક સેવતાં પરસેવ ન થાય ! ચં॰ ॥ ૬ ॥ શુદ્ધાતમ સપત્તિ તણા, તુમ્હે કારણ સાર, દેવચંદ્ર અરિહંતની સેવા સુખકાર ॥ ૨ ॥ ૭॥ ઇતિ !
॥ १४ अथ श्री भुजंगदेवजिन स्तवनं ॥ ૫ લુશ્મરની દેશી u
'ઈ
પુષ્કલાવઈ વિજયે હા, કે વિચરે તિપતિ; પ્રભુ ચરણને સેવે હા, કે સુરનર અસુર પતી; જસુ ગુણ પ્રગચ્યા હા, કૈ સવ પ્રદેશમાં, આતમ ગુણની હા, કે વિકસી અંતરમાં, ॥ ૧ ॥ સામાન્ય સ્વભાવની હા, કે પરિણતિ અસહાઈ; ધમ વિશેષની હા, કે ગુણને અનુજાઇ, ગુણ સફલ પ્રદેશે હા, કે નિજ નિજ કાય કરે, સમુદાય પ્રવર્ત