SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) ॥ ७ अथ श्री रुषभाननजिन स्तवनं ॥ વારહું ગેડી પાસને એ દેશી શ્રી રૂષભાનન વંદી, અચલ અનંત ગુણવાસ જિનવર; ક્ષાયક ચારિત્ર ભેગથી, જ્ઞાનાનંદ વિલાસ. જિ| ને શ્રી. | ૧ છે જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે. તેહિજ નયન પ્રધાન; જિજિન ચરણે જે નામીયે; મસ્તક તેહ પ્રમાણુ. | જિ. ૨ અરિહા પદકજ અરચીયે, સલહજે તે હત્ય, જિ. પ્રભુ ગુણ ચિંતનમેં રમે, તેહ જનમ સુક્યથ્થ. છે જિ શ્રી. | ૩ | જાણે છે સહુ જીવની, સાધક બાધક ભાંત, જિ. પણ શ્રી મુખથી સાંભલે, મન પામે નિરાંત.. જિ. . શ્રી | ૪ | તીન કાલ જાણગ ભણી. શું કહીયે. વારંવાર જિ. પૂર્ણાનંદી પ્રભુ તણે, શ્વાન તે પરમ આધાર જિ0 | શ્રી. પ . કારણથી કારજ હવે, એ શ્રી જિનમુખ વાણ, જિ. પુષ્ટ હેતુ મુજ સિદ્ધના જાણી કીધ પ્રમાણ. છે જિ૦ | શ્રી. | ૬ | શુદ્ધ તત્ત્વ નિજ સંપદા, જયાં લગે પૂર્ણ ન થાય; જિ. ત્યાં લગે જગ ગુરૂ દેવના, એવું ચરણ સદાય. | જિ. . શ્રી. છે છે ૭ કારજ પૂર્ણ કર્યા વિના કારણ કેમ મુકાય; જિ. કાય રૂચી કારણ તણું, સેવે શુદ્ધ ઉપાય. એ જિ૦ | શ્રી લે છે ૮ જ્ઞાન ચરણ સંપૂર્ણતા, આવ્યાબાધ અમાય, જિ. દેવચંદ્ર પદ પામીયે, શ્રી જિનરાજ પસાય. એ જિ૦ | I શ્રી. | ૯ | ઈતિ .
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy