________________
(૧૫)
॥ ८ अथ श्री अनंतवीरजिन स्तवनं ।।
ચરણાલી ચામુંડા રણ ચડે છે એ દેશી
અનંત વિરજ જિનરાજને શુચિ વીરજ પરમ અનંતરે; નિજ આતમ ભાવે પરિણ, ગુણ વૃત્તિ વરતાવંત રે, મન મેહ્યો અમારે પ્રભુ ગુણે છે ૧. યધપિ જીવ સહુ સદા વીરજ ગુણ સત્તાવંતરે; પણ કમે આવૃત ચલ તથા બાલ બાધક ભાવ લહંત રે, છે મ| ૨ | અલ્પ વિરજ ક્ષપશમ અ છે, અવિભાગ વગણ રૂપરે; ષડ ગુણ એમ અસંખથી, થાયે વેગ સ્થાન સરૂપરે. મ છે ૩. સુહુમ નિગોદી જીવથી, જાવ સન્નીવર પજજત્તરે, ગનાં ઠાણ અસંખ્ય છે, તરતમ મેહે પરાયત્તરે, છે મકે ૪ છે સંયમને વેગે વીર્ય તે, તુહે કીધે પંડિત દક્ષરે; સાધ્ય રસી સાધક પણે, અભિસંધિ રમ્યો નિજ લક્ષરે. મને છે ૫ એ અભિસંધિ અબંધક નીપને, અનભિસંધિ અબંધક થાયરે; થિર એક તવતા વરતત, તે લાયક શક્તિ સમાયરે છે માટે છે દ છે ચક્ર ભ્રમણ ન્યાય સગતા, તજિ કીધ અગી ધામરે, અકરણ વિર્ય અનંતતા; નિજ સહકાર અકામરે. | મઠ છે ૭ છે શુદ્ધ અચલ નિજવીર્યની, નિરૂપાધિક શકિત અનંતરે, તે પ્રગટી મેં જાણી સહી, તિણે તુમહિ જ દેવ મહંતરે. . મ છે ૮ છે તુજ જ્ઞાને ચેતના અનુગામી, મુજ વીર્ય સ્વરૂપ સમાયરે પંડિત ક્ષાયતા પામશે, એ પૂરણસિદ્ધિ ઉપાય. | મ | ૯ નાયક તારક તું ધણી, સેવનથી આતમ સિદ્ધ. દેવચંદ્ર પદ સંપજે, વર પરમાણંદ સમૃદ્ધરે. મઠ છે ૧૦ | ઈતિ છે