________________
(૧૧૩) ॥ अथ श्री स्वयंप्रभ जिन स्तवनं ॥ મો મન હે ડાઉહ મિસરિ ઠાકુરો મહદરો છે એ દેશી છે
- સ્વામી સ્વયંપ્રભુને હું જાઉં ભામણે, હરખે વાર હજાર; વસ્તુ ધરમ પૂરણ જસુ નીપ, ભાવ કૃપા કિરતાર. છે સ્વા ૧ દ્રવ્ય ધરમ તે હે જોગ સમારવા, વિષયાદિક પરિહાર; આતમ શક્તિ સ્વભાવ સુધર્મને, સાધન હેતુ ઉદાર છે સ્વા ૨ ઉપશમ ભાવે હે મિશ્ર લાયક પણે, જે નિજગુણ પ્રાગભાવ પૂર્ણાવસ્થાને નીપજાવતો, સાધન ધર્મ સ્વભાવ છે સ્વા ૩ સમકિત ગુણથી હે શૈલેશી લગે, આતમ અનુગત ભાવ; સંવર નિજર હે ઉપાદાન હતા, સાધ્યાલંબન દાવ. છે સ્વા ૪ સકલ પ્રદેશી હે કર્મ અભાવતા, પૂર્ણનંદ સ્વરૂપ, આતમ ગુણની હો જે સંપૂર્ણતા, સિદ્ધ સ્વભાવ અનુ૫. છે સ્વા૦ છે ૫ | અચલ અબાધિત હો જે નિસંગતા, પરમાતમ ચિકૂ૫; આતમ ભેગી હે રમતા નિજ પદે, સિદ્ધ રમણ એ રૂપ. / સ્વાત્ર છે છે ૬ છે એહવે ધર્મ હો પ્રભુને નીપ, ભાખ્યો તેહ ધર્મ, જે આદરતાં હે ભવિયણ શુચિ હવે, વિવિધ વિદારી કર્મ. છે સ્વા ૭ મે નામ ધરમ હે ઠવણ ધરમ તથા, દ્રવ્ય ક્ષેત્ર તિમ કાલ; ભાવ ધરમના હે હેતુ પણે ભલા, ભાવ વિના સહુ આલ. એ સ્વા. ૮ શ્રદ્ધા ભાસન હ તત્ત્વ રમણ પણે, કરતાં તન્મય ભાવ, દેવચંદ્રજિનવર પદ સેવતાં, પ્રગટે વસ્તુ સ્વભાવ, પાઈતિ