________________
મૂલ સ્વભાવ સમાયા. મ. જ્ઞાનાદિક સ્વપરાયા નિજ કાર્ય કરણ વરતાયા રે. મe | ૨ | અંશનય માર્ગ કહાયા, તે વિકલપ ભાવ સુણાયા રે. મ0 નય ચ્યાર તે દ્રવ્ય થપાયા, શબ્દાદિક ભાવ કહાયા રે. છે મ ૩. દુનય તે સુનય ચલાયા, એકત્વ અભેદે ધ્યાયા રે, મા તે સવિ પરમારથ સમાયા, તસુ વતન ભેદ ગમાયા રે. | મઠ છે ૪ સ્યાદ્વાદિ વસ્તુ કહીએ, તસુ ધર્મ અનંત લહીજે રે. મે મ0 સામાન્ય વિશેષને ધામ, તે દ્રવ્યાસ્તિક પરિણામ રે. મ. | ૫ | જિનરૂપ અનંત ગણજે, તે દીવ્ય જ્ઞાન જાજે રે. . મ. કૃતજ્ઞાને નય પથ લીજે, અનુભવ આસ્વાદન કીજે રે. . મ. છે + ૬ કે પ્રભુ શકિત વ્યકિત એક ભાવે, ગુણ સર્વ રહ્યા સમભાવે રે. | મ | માહરે સત્તા પ્રભુ સરખી, જિન વચન પસાથે પરખી રે. મે મ. ૭ | તું તે નિજ સંપત્તિ ભેગી, હું તે પર પરિણતિને યોગી રે. છે મને તિણે તુહ પ્રભુ માહરા સ્વામી, હું સેવક તુજ ગુણ શામી રે. . મ / ૮ એ સંબંધે ચિત્ત સમવાય મુજ સિદ્ધિને કારણે થાયે રે. . મ. | જિનરાજની સેવના કરવી, ચેય ધ્યાન ધારણા ધરવી રે મ | | ૯ | તું પૂરણ બ્રહ્મ અરૂપી, તું જ્ઞાનાનંદ સ્વરૂપી રે, | મ૦ જ ઈમ તત્વાલંબન કરીયે, તો દેવચંદ્ર પદ વરીયે છે. મ૦ કે ૧૦ | ઈતિ .
રાજા
-