________________
( ૧૧ )
પરિણતિ નિષ્કામી રે ! પ્ર૦ ૫ ૧ ! કેવલ જ્ઞાન અને'ત પ્રકાશી, ભવિજન કમલ વિકાસી રે, ૫ પ્ર॰ ! ચિદાનંદ ઘન તત્ત્વ વિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે ।। પ્ર૦ રા યદ્યપિ હું મેહાર્દિકે છલીચેા, પર પરિણતિશું ભલીયેા રે. II પ્ર॰ !! હવે તુજ સમ મુજ સાહેબ મલિયા તિણ સવિ ભવ ભય ટલીયેા રે. ॥ પ્ર૦ !! ૩ ॥ ધ્યેય સ્વભાવે પ્રભુ અવધારી, દુર્યાતા પરિણતિ વારી રે. ।। પ્ર૦ || ભાસન વીય એકતા કારી, ધ્યાન સહેજ સભારી રે. ॥ પ્ર૦ ।। ॥ ૪ ॥ ધ્યાતા ધ્યેય સમાધિ અભેદે, પર પરિણતિ વિચ્છેદે રે. ॥ પ્ર॰ ।। યાતા સાધક ભાવ ઉછે, ધ્યેય સિદ્ધતા વેઢે રે. ॥ પ્ર૦ ૫ ૫ ૫ દ્રવ્ય ક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાચી નૈ. !! પ્ર૦ ।। પરણતિ વૃતિ વિભાવે રાચી, તિણુ નવિ થાયે સાચી રે. !! પ્ર॰ ॥ ૬ ॥ પણ નવિ ભય જિનરાજ પસાયે, તત્વ રસાયણ પાયે રે, ના પ્ર॰ !! પ્રભુ ભગતે નિજ ચિત્ત વસાચે, ભાવ રાગ મિટજાયે રે પ્ર॰ ! છ !! જિનવર વચન અમૃત અનુસરીયે તત્વ રમણ આદરીચે રે. પ્ર૦ દ્રવ્ય ભાવ આશ્રવ પરિરિચે દેવચંદ્ર પ વરીચે રે, પ્ર૦ ૫ ૮ ! ઈતિ |
५ ॥
अथ श्री सुजातजिन स्तवनं ॥ કેહું કેહું નણંદ હઠીલી ૫ એ દેશી. ॥
સ્વામી સુજાત સુહાયા, દીઠાં આણુંદ ઉપાયા રે, મન મેહના જિનરાયા; જિણે પૂરણ તત્વ નિપાયા, દ્રવ્યાસ્તિક નય ઠહરાયા રે; !! મ૦ ૧ ! પર્યાયાસ્તિક નયરાયા; તે