________________
( ૯ ). પંચમ ગતિ ગામી પ્રભુ પાયા, સવિ કારજ સીધાં દિલ ભાયા; સૌભાગ્યચંદ્ર ગુરૂ સુપસાયા, સ્વરૂપચંદ્ર જિનના ગુણ ગાયા. સેવિયેટ ટાલિયે. ૬
| શ્રા પાકમનિન તવ |
શ્રી શીતલ જિન ભેટીયે–એ દેશી, શ્રી પદ્મપ્રભ જિનરાજજી, તનુ રક્ત કમલ સમવાન હે; જ્ઞાન અનંત સુજાણતા, દ્રગ કરૂણ ગેહ સમાન હો. શ્રી પાત્ર છે ૧ કેવલ દર્શન દેખીને, કહે લેક અલોકની વાત છે સમયાંતર ઉપયોગથી, સાકાર અનાકાર જાત છે. શ્રી ૨ | ભાવિ ભૂત ભવિષ્યની, ભવિ આગલ કહે જગનાથ હે ચઉમુખે વાણી પ્રરૂપતા, તારણ કારણ ભવપાથ છે. શ્રી. | ૩ | પુષ્કર મેઘ થકી ભલી, બધી અંકુર રેપણ હાર હે શ્રદ્ધા ભાષણ રમણતા, મૂલ કદ ખંદ નિરધાર છે. શ્રી. છે ૪ સમ સંવેગ નિર્વેદતા, અનુકંપા અને આસ્તિકય હે, શાખાચાર અને ભલે, ઉદવ શાખા તે બિડિમ આધિક્ય છે. શ્રી. છે પ પત્ર નંપત્તિ સુખ રૂપીયા, સુર સુખ છે તેહમાં કુલ ; ફલ શિવ સુખ પામે ભવિ, જિહાં અક્ષય સ્થિતિ અનુકુલ હે.
શ્રી| ૬ | ભાવ મેઘ બહુ ગુણ જાણીયે, જિનવાણું સકલ મલ શોધ છે; વાણી ભવ નિસ્તારિણી, તે સુણી પામ્યો પ્રતિબંધ છે. શ્રી. છે ૭. તે ઉપકારી ત્રિલેકને આપે અવિચલ સુખવાસ હે; સૌભાગ્યચંદ્ર પસાયથી, કહે સ્વરૂપચંદ્ર ગુણ ભાસ છે. શ્રી. | ૮ ઈતિ.