________________
( હર ) ને શ્રી સુપાર્શ્વનિન તવ છે.
દક્ષિણ દેહિ હે રાજ–એ દેશી.
શ્રી જિન સાતમે રાજ, સ્વામી સુપાસજી રાજ, તેહનું દરિસણ, હે લહિયે પૂરણ પુન્યથી, પ્રભુ શુભ ધ્યાની હે રાજ, સમકિત દાની હે રાજ, શેભા અધિકી હો કહીચે સુરનર અન્યથી. ૧ / જગત શિરોમણી રાજ, વાસ જિણુંદને રાજ, નમીયે તેને રે શુદ્ધ ભાવિત ભતિથી, જિન પ્રતિમાને હું રાજ, રૂપ વિધાને હું રાજ, પૂજે પ્રણમે હો ધ્યાને શુભ ખરી યુકિતથી. ૨ છે વંછિત કાજે છે રાજ, સ્વામી નિવાજે હો રાજ, જિન આપે છે રૂદ્ધ શિવપુર સંપદા, જસમુખ દીઠે હે રાજ, પાતક નીકે હે રાજ, નામે નાવે હે દારિદ્ર દેહગતા કદા. . ૩. બાહ્ય અત્યંતર હો રાજ, શુભગુણ શોભતા હો રાજ, સહસ અઠ્ઠોત્તર હે આપે અનંત ગુણ કરા, દોષ ન દીસે હો રાજ, અઢાર અને રા રાજ, નિજ ગુણ નિર્મલ હે ભાસે જેમ નિશાકરા. ૪ નયરી વણારસી હો રાજ, શ્યણે ઉલ્લી રાજ, તિહાં પ્રભુ જનમ્યા હો સ્વામી નરસુર ઇદના, સૌભાગ્યચંદ્રને રાજ, સેવક બેલ્યા રાજ, સ્વામી સાચી હે માને સ્વરૂપની વંદના. પ . | | શ્રી ચંદ્રમવિર સ્તવન |
આ છે લાલની–એ દેશી. ચંદ્રપ્રભ જિનરાજ, મનમોહન મહારાજ આ છે લાલ, અતિશય પતિ જિન આઠમેજી, સકલ કુશલની વેલ,