________________
(60)
વખાણેારે. ભવિ જિન૰ પૂર્વાદિ દિશિ કીધ પવિત્રા, કરવા વચન વિલાસ; નય ગમ ભંગ પ્રમાણ સકારણ હેતુ આહરણ ઉલ્લાસરે. ભવિ॰ જિન૰ !! ૪ !! ચગતિ વારણ શિવસુખ કારણ; જાણી સુરનર તરીયા; ભાવ કર્લોાલમાં સ્નાન રમણુતા કરતા ભવજલ તરિયારે. ભવિ॰ જિન॰ ! ૫! તે જિન વાણી અમીય સમાણી, પરમાનંદ નીસાણી; સેાભાગ્યચંદ્ર વચનથી જાણી, સ્વરૂપચદ્રે મન આંણીરે. ભવિ॰ જિન ॥ ૬ ॥ ઇતિ
॥
॥ શ્રી સુમત્તિનિન સ્તવન
માહના માતી છે! હમારા. એ દેશી.
અતુલીખલ અરિહંત નમીજે, મન તનુ વચન વિકાર વમીજે; શ્રી જિન કેરી આણુ વહીજે, તેા મનવછિત સહેજે લીજે, સેવિચે ભવિ સુમતિ જિષ્ણુદા, ટાલીયે ભવફ્’દા. ॥ ૧ ॥ એ આંકણી॰ અશુભાશ્રવના સૉંગ ન કીજે, સમકિત શુદ્ધ સુધારસ પીજે; અભય સુપત્તદાન દાય દીજે નિજ ગુરૂની ભલી ભક્તિ વહીજે. સેવીચે ટાલિયે॰ ! ૨ !! સુમતિ જિનેસર સુમતિ જો આપે, જિન શિનથી ક્રુતિ કાપે, નામ જપે ટ્ટોત્તરશત જાપે, મેાહ તિમિર હરા તપ રવિ તાપે. વિયે ટાલિયે ।। ૩ ।।ત્રિકરણ શુદ્ધ નવવિધ નિષણ, પહેરા શીલ સલીલ વિભૂષણ; સ`શયથી નિત્ય રહીયે લુખા, જખ લગે નભ અવગાહે પૂખા. સેવિયે ટાલિયે !! ૪ !! ધર્મના કામ તે ભાવશું કીજે, ગુરૂ સુખ વચન વિનય કરી લીજે, ભવ સમુદ્ર તરવા વાંછીજે, જડ ચેતન બહુ ભિન્ન લખીજે. સેવિયે॰ ટાલિચે૦ ॥૫॥