________________
( ૮ ) અભિપ્રાય. જિન છે ૧ મે શિવગતિ સમરણ કીજે નિત, સેનાસુત ધ્યા નિજ ચિત્ત, જિનવ અતિશય અજિત વજિત પાપ, સમતા ગુણ ટાલે ભવ તાપ, જિન | ૨ ભવજલ તારણ ભૂવન પ્રદીપ, નેહશું રહીયે નિત્ય સમી૫; જિનક્ષમા વિનય રજુતા સંતેષ, ધારીને કીજે ગુણ પિષ. જિન| ૩ તપ સંયમ સત્ય શચિ વિશેષ, અકિંચન બ્રહ્મચર્ય અશેષ, જિન પાલી દશવિધ ધર્મને સાથ, ટાલી કર્મ તર્યો ભવ પાથ. જિન જા પૂત્ર જિતારી પુત્ર ભવાંત, પામ્યા શિવરમણ સુખ કાંત; જિન પુન્ય પુરાકૃત નરભવ લદ્ધ, સ્વામી ભજન કરી કરે શુદ્ધ. જિન | ૫ ધર્મ અર્થ કામ એ ત્રણ વર્ગ, સાધનથી લહીયે અપવર્ગ, જિનસૌભાગ્યચંદ્ર મુનીંદ્ર સુશીષ, સ્વરૂપચંદ્ર નમે જગદીશ. જિન | ૬ | ઇતિ
શ્રી અમિનવનનિન તવા
સિદ્ધચક પદ વો એ દેશી. હિમવંત ગિરિ શિર પ દ્રહથી, સુરતટિની પ્રગટી છે, પૂરવ દિશિ એક પાવન કરતી, પૂરણ જલ ઉમટી છે, ભવિકા જિન મુખ વાણી સુણજો. તમે ત્રિપદીને વિસ્તર ગણજોરે, ભવિ૦ જિન| છે એ આંકણી સુર ન દીયે દિશિ ત્રણ ઉવેખી, અભિનંદન જિન દેખી, ત્રિગડે મધ્ય સિંહાસન પેખી, ચિહું દિશિ સરખી લેખીરે. ભવિ. જિન | ૨. કંચન તનુ હિમગિરિ મન આણે, મુખ પદ્મ દ્રહ જાણે ચિહુ મુખે તેહ કહતટથી વાણ, ગંગા પ્રવાહ