________________
રીઝવ એક સાંઈ, લોક તે વાત કરી, શ્રી નયવિજય સુશિષ્ય, એહિજ ચિત્ત ધરેરી છે ૫ ઈતિ છે ॥ अथ श्री मुनिसुव्रतजिन स्तवनं
પાંડવ પાંચે વધતા છે એ દેશી છે મુનિસુવ્રત જિન વદતા, અતિ ઉલ્લસિત તન મન થાય રે, વદન અને પમ નિરખતાં, માહારાં ભવ ભવના દુઃખ જાય રે, ૧ માહાર ભવ ભવનાં દુઃખ જાય, જગત ગુરૂ જાગતે, સુખ કદ રે, સુખ કંદ અમદ આસંદ, પરમગુરૂ દીપ, છે સુ છે એ આંકણ તે નિશિ દિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દુર રે, જબ ઉપકાર સંભારીયે, તવ ઉપજે આનંદ પૂર રે, તક છે જ છે 1 સુ| ૨ કે પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એકન સમાય રે, ગુણ ગુણ અનુબંધી હુઆ તે તે અક્ષય ભાવ કહાય રે, છે તે જ છે સુ- અક્ષય પદ દિયે પ્રેમજે, પ્રભુનું તે અનુભવ રૂપરે, અક્ષર સ્વર ગે
ચર નહીં, એ તે અકળ અમાપ અરૂપ છે. એટલે જ છે સુ છે ૪ | અક્ષર ભેડા ગુણ ઘણ, સજજનના તે ન લિખાય રે, વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે, જે ૫ છે જ છે સુ છે પ કે ઈતિ.
થશો નમિનાથનિન સ્તવન . -
આ ભવ રત્ન. શ્રી નમિજિનની સેવા કરતાં અલિય વિઘન સવિ દૂર નાશેજી; અષ્ટ મહા સિદ્ધિ નવ નિધિ લીલા, આવે બહુ