________________
( ૮૪ ) મહે સુંર પાસેંજી, શ્રી છે ૧ | મયમત્તા અંગણ ગાય ગાજે; રાજે તેજી તખર તે ચંગાજી, બેટા બેટી બંધવ જે, લહિયે બહુ અધિકાર રંગાઈ; શ્રી ને ૨ વલ્લભ સંગમ લહિજે, અણુ વાહલા હાય દૂર સહેજે; વાંછા તણે વિલંબ ન જો, કારજ સીઝે ભૂરિ સહજે;
શ્રી. | ૩ | ચંદ્ર કિરણ ઉજજવલ યશ ઉલસે, સૂરજ તુલ્ય પ્રતાપી દીપે છે, જે પ્રભુ ભકિત કરે નિત્ય વિનયે, તે અરિયણ બહુ પ્રતાપી ઝીપેજી, શ્રી. કે ૪ મંગલ માલા લચ્છી વિશાલા, બાલા બહુલે પ્રેમ રંગેજી; શ્રી નયવિજય વિબુધ પય સેવક, કહે લહિયે સુખ પ્રેમ અંગેજી, કે શ્રી ને ૫ . ઈતિ છે
॥ अथ श्री नेमिनाथ जिन स्तवनं ॥ આટલાં દિન હું જાણતો રે હાં . એ દેશી. તેરણ આવી રથ ફરી ગયા રે હાં, પશુઆ દેહ દોષ મેરે વાલમાં, નવ ભવ નેહ નિવારિ રે હાં, યે જોઈ આવ્યા જેશ, છે મે૧ ચંદ કલંકી જેહથી રે હાં; રામને સીતા વિયોગ, છે મે છે તે કુરંગને વયણરે હાં, પતિ આવે કુણ લોગ, જે મે મે ૨ | ઉતારી હું ચિત્તથી રે હાં, મુકિત ધુતારી હેત, મે સિદ્ધ અનતે ભોગવી રે હાં, તેહશું કવણ સંકેત, છે મેવ આવા પ્રીત કરતાં સાહિલી રે હાં, નિરવહેતાં જંજાલ, મેરે, જેહ વ્યાલ ખેલાવ રે હાં, જેહવી અગનની ઝાળ, મે છે ૪ છે જે વિવાહ અવસરે દિઓ રે હાં, હાથ ઉપર