________________
પાપ કુભકતે બહુ દિન સેવીયું, સેવે જે કમને જેગે તેહિ, વાંછે તે સમકિત અમૃત ધુરે લિખ્યું છે. ૩ તારું ધ્યાન તે સમકિત રૂ૫, તેહજ જ્ઞાનને ચારિત્ર તેહ છેજી, તેહથી રે જાએ સઘલાં પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હોય પીછે છે. જે ૪ કે દેખી રે અદભૂત તાહરૂં રૂપ, અચરિજ ભવિક અરૂપી પદ વરેજી, તાહરી ગત તું જાણે છે દેવ, સમરણ ભજન તે વાચક યશ કરે છે. જે પ કે ઈતિ. છે ૩થ શ્રી નિન તત્વ .
સાહેલાં એ રશી. સાહેલાં હે કુણું જિનેશ્વર દેવ, રત્ન દીપક અતિ દીપ, હે લાલ, સાવ મુજ મન મંદિર માંહિ, આવે જે અરિબલ ઝીપતે, હે લાલ. સા. ૧ મિટે તે મોહ અંધાર અનુભવ તેજે જલ હલે, હે લાલ, સા૦ ધુમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચલે. હે લાલ. સા. ૨ પાત્ર કરે નહિં હેઠ, સૂર્ય તેજે નવિ છિપે; લાલ સા.
સર્વ તેજનું તેજ, પહેલાંથી વધે છે. તે લાલ સામા ૩ , જેહ ન મરૂતને ગમ્ય ચંચલતા જે નવિ લહે, હો લાલ સાવ જેહ સદા છે રમ્ય, પૃષ્ટ ગુણે નવિ કૃશ રહે. હે લાલ સા. ૪ પુદગલ તેલ ન ખેય, તેહ ન શુદ્ધ દશા દહે, હો લાલ સા. શ્રી વિજય સુશિષ્ય, વાચક યશ ઈણિ પરે કહે, હો લાલ. સા. ૫. ઈતિ છે ,