________________
(૮૦) છે અથ શ્રી ધર્મનાથનન સ્તવન બેડલે ભાર ઘણે છે રાજ વાત કેમ કરો છો–એ દેશી.
થાશું પ્રેમ બન્યો છે. રાજ, નિરવહેશે તે લેખે, મેં રાગી થૈ છે નિરાગી, અણ જુગતે હૈયે હાંસી; એક પ જે નેહ નિરવહે, તેહ માંકી શાબાશી. એ ૧ નીરાગી સેવે કાંઈ હોવે, ઈમ મનમાં નવિ આણું, ફલે અચેતન પણ જિમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણે. થાય છે ૨ ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે, સેવકનાં તિમ દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. થા૦ | ૩ વ્યસન ઉદય જે જલધિ અણુહરે; શશીને તે સંબંધે, અણસંબધે કુમુદ અણુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબધે. થાઇ છે કે દેવ અનેરા તુમથી છેટા, થૈ જગમે અધિકેરાં, યશ કહે ધર્મ જિનેશ્વર થાશું, દિલ માન્યા હે મેરા. થાઇ છે ૫ છે ઇતિ. છે અથ શ્રી રતિકિન સ્તવન છે
રહ્યા રે આવાસ દુવાર—એ દેશી ધન દીન વેલા ધન ઘડિ તેહ, અચિરારે નંદન જિન જદિ ભેટશુંજ, લહિશું રે સુખ દેખી મુખચંદ, વિરહ વ્યથાનાં દુઃખ સવિ મેટશું. છે ૧ છે જાણે રે જેણે તુઝ ગુણ લેશ, બીજા રે રસ તેહને મન નવિ ગમેજી, ચાખે રે જેણે અમિલવ લેશ; બાકશ બુકશ તસ ન રૂચે કિમે છે, કે ૨ . તુજ સમકિત રસ સ્વાદને જાણ,