________________
(૭૯)
દીએ તવ, ભમ નાંખે સર્વ ભાંજિજી. સેટ | ૪ ભમ ભાંગે તવ પ્રભુશું પ્રેમેં, વાત કરું મન બોલિજી, સરલ તણે જે હઈડે આવે, તેહ જણાવે બેલિજી. સે. | ૫ | શ્રીનવિજય વિબુધ પય સેવક, વાચક યશ કહે સાચું છે. કેડિ કપટ જે કઈ દિખાવે, તે પ્રભુ વિણ નહિં રાચુંજી. સેવે છે ઈતિ. ॥अथ श्री अनंतजिन स्तवनं ॥
સાહેલડીઆ-દેશી શ્રી અનંત જિનશું કરે, સાહેલડીયાં છે સેલ મછઠને રંગ રે, ગુણ વેલડીયાં, સાચે જંગ તે ધર્મને સાહેલડીયાં, બીજે રંગ પતંગ રે, ગુણ વેલડીયાં. મે ૧ ધર્મ રંગ જીરણ નહિ; સાદેહ તે છરણ થાય રે ગુણ સોનું તે વિણસે નહીં, સાટ ઘાટ ઘડામણ જાય રે ગુણો છે ૨. ત્રાંબુ જે રસ વેધિઉ, સા. તે હોય જાચું હેમ રે, ગુણ૦ કરિ ત્રાંબું તે નવિ હવે, સાવ એહ જગ ગુરૂ પ્રેમરે. ગુણ છે ૩. ઉત્તમ ગુણ અનુરાગથી, સારા લહિયે ઉત્તમ કામ રે, ગુણ ઉત્તમ નિજ મહિમા વધે, સાદીપે ઉત્તમ ધામ રે, ગુણ૦ | ૪ | ઉદક બિંદુ સાયર ભ. સા. જિમ હોય અખય અભંગ રે, ગુણો વાચક યશ કહે પ્રભુ ગુણે, સાવ તિમ મુઝ પ્રેમ પ્રસંગ રે. ગુણ છે ૫ | ઈતિ.