SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ હર -૧ લી. વાલાજી વાગે છે વાંસસલરે—એ દેશી. ॥ ગુરૂ કહે વૈતાઢય ગિરિવરૂરે ॥ પુત્રી વિદ્યાધરી ચ્યાર ॥ નિજ આયુ જ્ઞાનીને પુછીયુરે કરવા સફેલ અવતાર ॥ ૧ ॥ અવધારો અમ વીનતિરે ! એ આંકણી ॥ ગુરૂ કહે જ્ઞાન ઉપયોગથી રે ! એક દિવસનું આયુ ! એહુવાં વચન શ્રવણે સુણ્યારે મનમાં વીમાસણ્ થાએ !! અ. !! ૨ ૫ થાડામાં કારજ ધમનારે ! કીમ કરીએ મુનિરાજ । ગુરૂ કહે ભેગ અસખ્ય છે રે ! જ્ઞાનપંચમી તુમકાજ ॥ અ. ॥ ૩ ॥ ક્ષણ અરધે સવી અઘ લેરે ! શુભ પરિણામે સાધ્ય કલ્યાણક નવ જિન તણાં રે ! પાંચમી દીવસે આરાધ ના અ. ॥ ૪॥ હાલ ૨ જી. જઈને કેજો—એ દેશી !! ચૈત્ર વદી પ'ચમી દીને સૂર્ણેા પ્રાણિજીરે ॥ ચવીયા ચંદ્રપ્રભુ સ્વામી ૫ લડે સુખ ઠામ ।। સૂણ પ્રાણિજી રે ! ૧ ! એ આંકણી ! અજિત સંભવ અન ંતજી ॥ સૂ. ૫ પચમી સુી શિવ ધામ ડા શુભ પરિણામ !! સૂ. ॥ ૧ ॥ વૈશાખ સુદ્રી પંચમી દીને ના સૂ. ॥ સ ંજમ લિયેા કુન્થુનાથ ! બહુ નર સાથ ।। સૂ. ૫ જેષ્ટ શુદ્ધિ પંચમી વાસ રે ! સૂ. ૫ મુગતિ પામ્યા ધ નાથ ।। શીવપુરી સાથ ॥ સૂ. ૫ ૨ ૫ શ્રાવણ શુદ્ધિ પંચમી ઢીને ! સૂ. ૫ જનમ્યા તેમ સુરંગ । અતિ
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy