________________
૭૩
ઉછરંગ છે સૂ. છે માગશર વદ પંચમી દીને સૂ. છે સુવિધિ જન્મ શુભ સંગ છે પુન્ય અભંગ છે સૂછે ૩ છે કાર્તિક વદ પંચમી તિથિ છે સૂ છે સંભવ કેવલ જ્ઞાન છે કરો બહુ માન છે સૂવે છે દશ ક્ષેત્રે નવું જીના સૂ છે પંચમી દિનનાં કલ્યાણ છે સુખનાં નિધાન સૂવે છે ૪ છે
ઢાલ-૩ જી. હાંરે મારે જેબનિયાં -એ દેશી ! હરે મારે જ્ઞાની ગુરૂનાં છે વયણ સુણિ હીતકાર છે ચાર વિદ્યા ધરી પંચમી વિધિશું આદરે રે લેલ છે ૧ છે એ આંકણી છે ' હાંરે મારે શાસન દેવતા પંચમ મહારજે છે ટાલરે આશાતના દેવ વદન સદારે લેલ છે ૨ કે હારે મારે તપ પૂરણથી . ઉજમણાને ભાવજે છે એહવે વિધુત મેગે છે સુરપદવી વર્યા રે લેલ છે હાંરે મારે ધર્મ મનેરથ આલસ તજતાં હોય છે ધન્ય તે આતમ અવલંબી કારજ કર્યા રે લેલ છે જ છે હાંરે મારે દેવ થકિ તુમ કુખે લિયો અવતાર જે છે સાંભલી રોહિણી જ્ઞાન આરાધન ફલ ઘણાં રે લોલ | ૫ | હારે મારે ઓરે ચતુરા વિનય વિવેક વિચારજે છે ગુણ કેતાં એ લખાયે તુમ પુત્રી તણું રે લેલ છે ૬ છે
ઢાલ--૪ થી. આસણનારે ભેગી--એ દેશી છે જ્ઞાની વયણથી ચારે બેહની છે જાતિસમરણ પામ્યા રે છે જ્ઞાની ગુણવતા છે