________________
૭૧
શાસનેરે લેલ, હેજે જ્ઞાનપ્રકાશરે સુ છે વીકે પછે
છે કલશ છે એ પંચ ઢાલ રસાલ ભક્તિ, પંચ જ્ઞાન આરાધવા કામ પ્રમાદ કિરિયા પંચ છડી, પંચમી ગતિ સાધવા છે નભ કૃષ્ણ પંચમી સ્તવન રચીઆ, અક્ષય નિધિકે કારણે છે કૃભવીર જ્ઞાને દેવ સુંદરી, નાચવા ઘરબારણે છે ૧ મે ઈતિ અક્ષય નિધિ તપ સ્તવન સંપૂર્ણ છે
श्री ज्ञानपंचमीनी ढालो लिख्यते
ઢાલ જાલમ જોગીડારે–એ દેશિ છે શ્રી વાસુપૂજ્ય જીનેસર વયથી છે રૂપ કુંભ કંચન કુંભ મુનિદેય છે રોહિણી મંદીર સુંદર આવીયારે નમી ભવ પુછે દંપતિ સેય છે ૧ ચઉનણિ વયણે દંપતી મહીયાં રે છે એ આંકણી છે રાજા રાણિ નિજ સુત આઠનારે તપ ફલ નિજ ભવ ધારી સંબંધ, વિનય કરી પુછે મહારાજનેરે છે ચાર સુતાના ભવ પ્રબંધ છે ચ. ૨ રૂપવંતિ શિયલવંતિ ને ગુણવંતિરે છે સરસ્વતી જ્ઞાનકલા ભંડાર છે જન્મથી રોગ શેક દિઠે નથિરે છે કુંણ પુજે લીધે એહ અવતાર ચ. | ૩ |