SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦. સંયમ ભારજી છે સું, છે ઘનઘાતિ અપાવ્યાં ચારજી છે સુત્ર છે ૬ છે લહિ કેવલ શિવપુર જાવેજ છે સું છે ગુણ અગુરુલઘુ નિપજાવેજી એ સુ છે અવગાહન લક્ષણ સંતાજી છે સુંતિહાં બીજા સિદ્ધ અન તાજી પાસુંબા છે ૭ મે તસ ફરસિત દેશ પ્રદેશે | સું૦ | અસંખ્ય ગુણ સુવિશેષેજી છે સુ છે જુએ પ્રથમ ઉપાંગે ઠામજી છે શું છે શુભવીર કરે પ્રણામ ૮ છે (ઢાળ છે એ છે કેઈલે પર્વત ધું ધરે લેલ–એ દેશી) વીર જીણેસર ગુણની રે લોલ, એ ભાખ્ય અધિકાર રે છે સુગુણનર છે વરતે શાસન જેહનુંરે લોલ, એકવીસ વરસ હજારરે છે સુગુણનર છે વીર જીણેસર ગુણની રે, એ ભાખ્ય અધિકારરે છે સુ છે એ આંકણું છે ૧ ! આ વી. જિહાં સફલજિનગુણ ધૃણરે લેલ, દિહા સફલ પ્રભુ ધ્યાનરે છે સુ છે જન્મ સફલ પ્રભુ દરિસગેરે લેલ છે વાણીયે સફલ કાનરે છે સુ છે વીર જિણેસર ગુણ ની રે લેલ, એ ભાખ્ય અધિકારરે છે વી. | ૨ | તાસ પરંપર પાટવી લેલ, શ્રી વિજયસિંહ સુરીસરે છે. સુત્ર છે. સત્યવિજ્ય બુધ તેહનારે લેલ, કપુરવિજય કવિ શિષ્યરે સુ છે વી. છે ૩ ક્ષમાવિજય ગુરૂ તેહનારે લેલ, શ્રી જસવિજય પન્યાસરે છે સુરા | શ્રી શુભવિજય સુગુરૂ નમીરે લેલ, સુરત રહી ચઉમાસરે છે સુરા વી. ૪ છે ચંદ્ર મુનિ વસુ હિંમકરૂપે લેલ, વરસે શ્રાવણમાસરે છે સુ શ્રીગુભવીરને
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy