________________
વહુને માનેરે સસરો ભલી પરેરે ! રાજા પણ ચિત્ત વિરમય થાય છે એક દિન આવ્યા રે ધર્મ શેષ સૂરિવરારે, ૨ાજા પ્રમુખ તે વંદન જાય છે. સુંદરી. છે ૧૦ સુંદરી પૂછે રે કહે કુણ કારણેરે પગ પગ પામું અદ્ધિ રસાલ છે સૂરિ કહે સારે પૂર્વ ભવન કરે અક્ષયનિધિ તપ થઈ ઉજમાલ | સુંદરી. છે ૧૧ છે છે ઢાલ છે ૨ જસેદા તમારો કાન, મહી વેચતાં
માગે દાણ–એ દેશી છે
( અથવા એપાઈની દેશી ) ખેટકપુર સંયમ અભિધાન, શેઠ પ્રિયા ઋજુમતિ ગુણવાન છે રૂજુમતિ તપ રતિ રહે, જ્ઞાન ભક્તિ સુખ સંપદ લહે છે ૧ છે રયણાવલી કનકાવલી કરે, એકાવલી વિધિયે ઉચરે છે પાડોસી વસુ શેઠે વરી, સેમસુંદરી બહુ મચ્છર ભરી ૨ પુણ્યવતી તપ રતિ બહ, ઋજુમતિ પ્રશસે સહુ સામસુંદરી સુણી નિંદા કરે, ડાકણ પરે છલ જેતી ફરે છે ૩ ભુપે બ્રાહ્મણ બગાયે હેર, ચાંપે નાગ નાસત ચેર રાડ ભાંડને માટે સાંઢ, એ સાતેથી ઉગરીયે માંડ છે લાગ્યું ઘર શેઠ સંજમ તણું, સેમસુંદરી ચિત્ત હરખું ઘણું છે નારી પ્રભાવે ન બળી એક છડી, વળી એક દિન ઘેર ધાડજ પડી છે એ છે પાડેસણું મન ચિત્તે ઈસુ, પાપી શેઠનું ન ગયું કિયું દેતી શ્રાપને નિર્ધન થયા, તે દંપતિ સુરલેકે ગયા ૬