________________
સેમસુંદરી ગુણી મચ્છર ભરી, અશુભ કર્મ ઉપાર્જન કરી છે પામી મરણ સા કેઈક ગુણી, શ્રાવક મુખ નવકારજ સુણી
૭ જિતશત્રુ મથુરાને રાય, ચઉસુત ઉપર બેટી થાય છે. સર્વ ઋદ્ધિ નામજ તસદઈ, પંચ ધાવણું મેટી થઈ ૮ છે શત્રુ સન્ય સમૂહે નડે, જિતશત્રુ રણાગે પડે ! લુંટ પડી જબ રાજદ્વાર, કુંવરી પણ નાઠી તેણીવાર છે ૯ મે ઉજાતિ એક અઠવી પડી, રવિ ઉદયે માર્ગ શિર ચડી છે વનફલ વૃતે વનચર થઈ, યૌવન વેલા નિષ્કલ ગઈ છે ૧૦ | એક વિદ્યાધર દેખી કરી, પરણી સા નિજ મંદિર ધરી છે તિણિ વેલા ઘર લાગી ગયું, સર્વ રૂદ્ધિ પગલેથી થયું છે ૧૧ મે વિદ્યારે ફરી વનમાં ધરી, પશ્ચિપાંત એક ભલે હરી લે ત્રીજે દીન ઘર તેનું બહું, નારી નિંદન સહુ જન ભવ્યું છે ૧૨ સાર્થવાહ કર વેચી તીણે, ચા નિજ દેસાવર ભણી છે પંથ વચ્ચે લુટાણે તેહ, સર્વ ઋદ્ધિ નાઠા લઈ દેહ છે ૧૩ વનમાં સરવર તીરે ખડી, રાજકુમારી કમેં નડી છે પુજે મુનિ મલ્યા ગુણ ગેહ, મીઠે વયણે બેલાવી તેહ છે ૧૪
(ઢાલ છે ૩ છે છરી જાટડીની–એ દેશી. )
છેરી બેટી તું તે રાયની હે, કાંઈ ઉભી સરોવર પાળરે છે શું દુખ ચિંતવે છે સિરદાર સહુને સુખ કરે, મહારાજ મુનિ એમ ઉચર કે પૂર્વભવ મચ્છર કરી છે, કાંઈ ફલી તરૂ શાખા ડાલર સે મ સુંદરી ભવે છે સિર.