________________
એક સાર છે ગુણવંતી નારીરે, કઠણ આજીવિકારે, ઘર દારિદ્ર તણે ભંડાર છે સુંદરી સેરે અક્ષયનિધિ તપ ભરે છે ૧ છે એ આંકણી | પુણ્ય સંજોગેરે પ્રિયા ગરબે ફલીરે, તબ તસ વૃત્તિ ચલી ઘરબાર છે કેઈ વ્યવહારીરે વણજ કરાવતારે, વાળે શેઠ તણે વ્યવહાર સુંદરી છે | ૨ પૂરણ માસેરે જન્મી કુમારિકારે, પ્રગટયે નાલ નિક્ષેપ નિધાન છે લક્ષણવંતી પુત્રી પ્રભાવથી રાય સુણી કરેતો બહુ માન છે સુંદરી છે ૩ પુત્રની પરેરે જન્મ ઓચ્છવ કરે, સજજનવગનેતરીયા ગેહ સંવર શેઠે થાપ્યું સુંદરીરે; નામ મહત્સવ કરી ધરી નેહ છે છે સુંદરી રે ૪ . બાલ સ્વભાવેરે રમતી સુંદરીરે, જિહાં જિહાં ભૂમિ ખણતી રમાય છે પૂર્વ પુન્ટેરે મણિ માણેક ભર, તિહાં તિહાં દ્રવ્યનિધિ પ્રગટાય છે સુંદરી. પ આણી આપેરે તાતને સુંદરીરે, તિણે તે શેઠ હુઓ ધનવંતા યૌવન જાગેરે રંભા ઉર્વશીરે, દેખી શેઠ કરે વરચિંત છે છે સુંદર છે ૬ શેઠ સમુપ્રિયાભિધ નગરમર, કમલ સિરિ નારી તસ પુત્ત છે શ્રીદત્તનામેરે રૂપ કલા ભરે, તસ પરણાવી તે ધન જીત્ત છે સુંદરી. છે ૭ પુણ્ય પનોતીરે સાસરે સુંદરીરે, આવી તક્ષણ નિધિ પ્રગટાય છે પગ અંગુઠેરે કાંકરો કાઢતાં રે, પૂર્ણ કલશ ધન લેતી જાય છે સુંદરી. | ૮ | મસાલે ભાણેજને તેડ્યાં ભેજનેરે છે
હર ઘર પણ લક્ષ્મી નમાય છે ઈમ જિહાં બાલારે શા પગલાં ઠરે, નિધિ પ્રગટે સહુ સુખિયાં થાય છે સુંદરી પાલા