________________
૬૪
કૅરેમિ કાઉસગ્ગ, અન્નત્થ, કહી એકનવકારના કાઉસગ્ગ કરવે (નમાડહત્ કહીને, જ્ઞાનની થાય કહેવી.)
ત્રિગડે બેસી શ્રીજિનભાણ, ખેલે ભાષા અમીય સમાણ, મત અનેકાંત પ્રમાણ. ॥ અરિહંત શાસન સફ્રી સુખાણુ, ચઉઅનુયાગ જિહાં
ગુણ ખાણ, આતમ અનુભવ ઠાણું. તા
સકલ પદારથ ત્રિપદી જાણુ, જોજન ભૂમિ પસરે વખાણુ, દોષ અત્રિશ પરિહાણુ. ।।
કેવલી ભાખિત તે શ્રુતન ણુ, વિજયલક્ષ્મિ સૂરિ કહે અહુમાન, ચિત્ત ધરજો તે સયાણુ. । ૧ ।।
પછી પ્રદક્ષિણા દેવી, પછી હુંમેશાં અક્ષયનિધિની ઢાલા કહેવી અથવા સાંભળવી. તે નીચે પ્રમાણે.
श्री अक्षयनिधि तपनी ढालोनुं स्तवन
ના દુહા !! શ્રી શંખેશ્વર શિરનામી, કહું તપ વલી સુવિચાર । અક્ષય નિધિ તપ ભાખીયે, પ્રવચન સાર ઉદ્ધાર ॥ ૧ ॥ તપ તપતાં અરિહા પ્રભુ, કેવલ નાણુને હેત !! નાણુ લહી તપ તજી કીચા, શિવ રમણી સ ંકેત ॥ ૨ ॥તિમ સુંદરી પરે તપ કરે, અક્ષયનિધિ ગુણવાન, શ્રુત કેવલીયે જે રચ્યા, કલ્પસૂત્ર બહુ માન ॥ ૩ ॥ ના ઢાલ ૫ ૧ ૫ રૂડીને રઢીયાલીરે વાલા તારી વાંસલીરે ! એ દેશી
॥ જબુ ભરતે ૨ નયરી રાજગૃહીરે, સવર શેઠે વસે