________________
સાનિધ લબ્ધિ વિશેષના, બહુ અધિકાર ઈસ્યા ગ્રહે, ક્ષીરાશ્રવ ઉપદેશ છે શ્રીકૃત છે ૧૪ પૂર્વભવ ગત વસ્તુ જિકે, પ્રાભૂત કૃત તે નામ છે એક પ્રાભત જાણે મુનિ, તાસ કરૂં પ્રણામ છે શ્રીકૃતમે ૧૫ પૂર્વલબ્ધિ પ્રભાવથી, પ્રાભત શ્રત સમાસ કે અધિકાર બહુલા રહે, પદ અનુસાર વિલાસ છે શ્રીકૃત છે ૧૬ આચારાદિક નામથી, વસ્તુનામ શ્રત સાર છે અર્થ અનેકવિધે ગ્રહે, તે પણ એક અધિકાર છે શ્રીકૃત છે ૧૭ મે દુગસય પણે વીસ વસ્તુ છે, ચૌદ પૂર્વને સાર છે જાણે તેહને વંદના, એક સારો સવાર | શ્રીધૃત છે ૧૮ ઉત્પાદાદિક પૂર્વ જે, સૂત્ર અર્થ એક સારા વિદ્યામંત્ર તણે કહ્યું, પૂર્વકૃત ભંડાર છે શ્રીકૃત છે ૧૯ છે બિંદુસાર લગે ભણે, તેહિજ પૂર્વ સમાસ છે શ્રીગુભ વીરને શાસને, હજ્ય જ્ઞાન પ્રકાશ શ્રી શ્રુત૦ મે ૨૦ છે ઇતિ અક્ષયનિધિ તપ ખમાસમણ વિધિ છે
ખમાસમણ દિધા પછી ચેખા નિર્મલ બે હાથે પસલી ભરીને ઉપર રૂપાનાણું અથવા પિસે, સોપારી મુકીને ઉભા રહી જ્ઞાનની સ્તુતિ કરીએ, દહે, જ્ઞાન સમે કઈ ધન નહીં, સમતા સમુ નહિ સુખ છે જીવિત સમી આશા નહિ, લેભ સમે નહિ દુઃખ છે ૧ કે પછી પસલી કુંભમાં નાખવી, સોલમે દીવસે કુંભ પુરો ભરે, પછી ખમાસમણ દેઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન શ્રત દેવતા આરાધ નાર્થ કાઉસગ્ન કરૂં. ઈચ્છ, શ્રત દેવતા આરાધનાથ