SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ જગા પૂજા પરભાવના, હય ગય રથ સણગારીજે. પારણું દિન પંચશબ્દ વાજે, વાજતે પધરાવીજે. ! ૯ તપવર૦ચિત્યવિશાળ હોય તિહાં આવી, પ્રદક્ષિણ વળી દીજે, કુ ભ વિવિધ નૈવેદ્ય સંઘાતે, પ્રભુ આગળ ઢોઈએ. છે ૧૦ તપવર૦ રાધનપુરે એ તપ સુણ બહુજન, થયા ઉજમાળ, તપ કાજે, એહમાં મુખ્ય મંડાણ ઓચ્છવમાં, મસાલીયા દેવરાજ છે ૧૧ તપવર૦ સંવત અઢાર તેંતાલીસ વરસે, એ તપ બહુ ભાવીકી, શ્રી જિન ઉત્તમ પાદ પસાથે, પદ્મવિજય ફલ લીધે છે ૧૨ તપવર૦ સંપુર્ણ. છે ત્યાર પછી જયવીયરાય, કહી છે સુયદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ છે અનસ્થ કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી નમોડસ્ કહી છે સુય દેવયા ભગવઈ, નાણું વરણીય કમ્મસંઘાય, તેસિં ખવેલ સમય, જેસિં સુયસાયરે, ભક્તિ. છે ૧ મે એય કહેવી પછી પચ્ચખાણ કરવું, પછી પૂજાની ઢાળ કહેવી તે નીચે પ્રમાણે– સપ્તમ પદ શ્રી જ્ઞાનને, સિદ્ધ ચક પદમાંહી; આરાધી જે શુભમને, દિન દિન અધીક ઉછાનિં. ૫ ૧ અન્નાણસંમેહત મેહરલ્સ, નમેનમેનાણદિવાયરસ, પંચપયાસુવિંગારગસ્ટ, સનાતવત્થ પયા સગરૂ. ૧. હવે જેહથી સર્વ અજ્ઞાન રાધે, જિનાધીશ્વર પ્રેક્ત અર્થવ બધે, મતિઆદિ પંચ પ્રકારે પ્રસિદ્ધો, જગદ્ ભાસતે સર્વ
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy