________________
૫૮
પછી અંકિચિ કહીને નમુથુનું કહેવું. પછી બે જાવંતિ કહી, નમેડહેન્ કહી, નીચે પ્રમાણે સ્તવન કહેવું. (લાવે લાવને રાજ કેંઘા મૂલાં મોતી–એ દેશી.),
તપ વરકીજે, અક્ષયનિધિ અભિધાને સુખ ભરતીજેરે, દિનદિન ચડતેવાને, ( એ આંકણી) પર્વ પજુસણ પર્વસિરમણી, જે શ્રી પર્વ કહાય, માસ પાસ છ દસમા દુવાલસ, તપ પણ એદિન થાય. મે ૧ છે તપવર પણ અક્ષય નિધિ પર્વ પજુસણુ, કેરે કહે જિનભાણ, શ્રાવણ વદ ચેથે પ્રારંભી, સંવછરી પરિમાણ છે ૨ | તપવર૦ એતપ કરતાં સર્વ ઋદ્ધિ વરે, પગપગ પ્રગટે નિધાન, અનુક્રમે પામે તે પરમ પદ, સાપિ નામ પ્રધાન. પાડા તપવર૦ પરમત્સરથી કર્મ બંધાણું, તેણે પામી દુઃખ જાળ, એ તપ કરતાં તે પૂરવનું, કમ થયું વિસરાળ. | ૪ | તપવ૨૦ જ્ઞાનપૂજા શ્રત દેવી કાઉસગ, સ્વસ્તિક અતિ સેહવે, સેવન કુંભ જડિત નિજ શક્તિ, સંપૂરણ કમે થા. પ તપવર૦ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટથી કરીએ, ઈગ દેય તિન વરસ, વરસ એથે શ્રત દેવી નિમિત્તે, એ તપ વસવાવીસ | ૬ છે તપવર૦ એણે અનુસરે જ્ઞાનતણું વર, ગરણું ગણીએ ઉદાર, આવશ્યકાદિ કરણી સંયુક્ત, કરતાં લઈ ભવપાર. ૭ તપવર૦ ઈહ ભવપરભવદેષ આશંસા, રહિત કરે ભવિ પ્રાણી, જે પર પુદુગળ ગ્રહણ ન કરવું, તે તપ કહે વર નાણું. ૮ તપવર૦ રાતિ