________________
પ૭
દરરોજ કરવાની વિધિ નીચે પ્રમાણે,
૨, શ્રી અક્ષય નિધિ તપની વિધિ. પ્રથમ ઈરિયાવહી પ્રતિક્રમવા, પછી ઈચ્છાકારેણ૦ અક્ષય નિધિ તપ આરાધન નિમિત્તે ચિત્ય વંદન કરું, ઈચ્છ કહી નીચે પ્રમાણે ચિત્ય વંદન કરવું.
શાસન નાયક સુખ કરણ, વિદ્ધમાન છનાભાણુ, અહનિશ એહની સિર વહુ, આણુ ગુણમણિ ખાણ છે ૧ | તે નવરથી પામયા, ત્રીપદી શ્રી ગણધાર, આગમ રચના બહુ વિધ, અર્થ વિચાર અપાર. . ૨ છે તે શ્રી શ્રતમાં ભાખિયાએ, તપ બહુ વિધ સુખકાર, શ્રી જીન આગમ પામીને, સાધે મુનીશિવ સાર, ૩ સિદ્ધાંત વાણું સુણવા રસિક, શ્રાવક સમક્તિધાર, ઈષ્ટ સિદ્ધિ અર્થે કરે, અક્ષય નિધિ તપ સાર. . ૪. તપ તે સૂત્રમાં અતિ ઘણા, સાધે મુનિવર જેહ, અક્ષય નિધાનને કારણે શ્રાવકને ગુણ ગેહ છે ૫ છે તે માટે ભવી તપ કરેએ સર્વ અદ્ધિ મળે સાર, વિધિ શું એહ આરાધતાં; પામી જે ભવપાર. જે ૬ છે શ્રી જીવર પૂજા કરે, ત્રિકશુદ્ધ ત્રીકાલ, તેમ વળી શ્રત જ્ઞાનની, ભક્તિ થઈ ઊજમાળ, છે ૭ છે પડિક્કમણાં બે ટંકના, બ્રહ્મચર્યને ધરીએ જ્ઞાનીની સેવા કરી સહેજે, ભવજળ તરીએ. | ૮ | ચિત્ય વંદન શુભ ભાવથીએ, સ્તવન થઈ નમસ્કાર, શ્રીદેવી ઉપાસના, ધીર વિજ્ય હિતકાર. ૯