SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અનતિ સકલ ડા, સિદ્ધ દૈવાવિરૂદ્ધો . ૨ | પ્રદીપ પ્રભાવે સુભક્ષે અભક્ષ, સુપેય અપેયં સુકૃત્ય અકૃત્ય, જેણે જાણીએ લેકમાથે સુનાણું, સદા મેવિશુદ્ધ તદૈવ પ્રમાણે છે ૩ ઢાલ - ભવ્ય નમે સુણ જ્ઞાનને, સ્વપર પ્રકાશક ભાવેજી. પર જાય ધર્મ અનંતતા, ભેદા ભેર સ્વભાવેજી. ૧ (ચાલ) જે મુખ્ય પરિણતિ સકલ જ્ઞાયક, બેધ ભાવવિલચછના મે મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધ સાધન લચ્છના છે સ્યા દ્વાદસંગી તત્તવરંગી, પ્રથમ ભેદા ભેદતા . સવિકતપને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા ૨. છે પૂજા ઢાળ છે ભક્ષા ભક્ષ ન જેવિણ લહિયે, પય અપેય વિચાર છે કૃત્ય અકૃત્ય નજેવિણ લહિયે, જ્ઞાનતે સકલ આધારરે છે છે ભવિકા સિવ છે ૧ | પ્રથમ જ્ઞાનને શર- અહિંસા, શ્રીસિદ્ધાંતે ભાખ્યું, જ્ઞાનને વંદે જ્ઞાનમાં, જ્ઞાનીયે શિવસુખ ચાખ્યું છે, જે ભવિકા. ! ૨ સકલ કિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહિયે છે તેહ જ્ઞાનનિત નિતવંદીએ, તેવિણ કહો કેમ રહિયે રે છે ભવિકા. ૩ પંચ જ્ઞાન માંહિ જેહ સદાગમ, સ્વપર પ્રકાશક જેહ છે દિપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિશશિ મેહ રે છે ભવિકા. છે ૪ લેક ઊર્ધ્વ અધેતિયંગ તિષ, વિમાનિકને સિદ્ધ છે લેકા લેક પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાને મુજ શુદ્ધ રે કે ભવિકા છે સિદ્ધ ચકo | ૫ |
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy