________________
૫૪.
અભીરામ કામીની દામી નીચી દેહ, શા કમલ નયાણી વિપુલ વયણી ચકકેશ્વરી ગુણ ગેહ, શ્રી રાજવિજય સુરીંદ પાયે નિત્ય નમતી જેહ, કહે ઉદય રત્ન વાચક જૈનશાસન વિન નિવારે તેહ. ૪.
માયાવરણે પર મહોત્સવ સીશલા
श्री महावीरस्वामीनी स्तुति સીદ્વારથ કુલ મુકુટ નગીને, ત્રીશલા રાણી જાયાજી, છપ્પન દીકકુમારી કરી મહત્સવ, ગીત મને હર ગાયાજી, હરી હરખે મહેચ્છવ કરી મેરૂગીરી, આનંદ અંગ ન માયજી, જય જય કરી જનની ઘર મેલી, પ્રણમી પ્રદીત થાયજી ૧. એક કડી ને સાઠ જ લાખ ભંગાર, ઉદક ભરીયાજી, ચંગીરી સ્વસ્તિક બહુ આદે, અષ્ટ મંગળ આગે ધરીયાજી. એણપરે ઓચ્છવ કરી અનુપમ, વીશ જીનના સુરાજી, અઠ્ઠાઈ ઓચ્છવ કરી નંદીશ્વર, ઠામ ગયા પુન્ય પુરાજી. ૨. જ્ઞાન આરાધ જ્ઞાન જ સાધ, જ્ઞાન વિના નર ભંગાજી, જ્ઞાન વિના નર ભૂલા ભમતા, કાશ કુસુમ પર શંગાજી, કૃત્ય અકૃત્ય જીવ સાધન જાણે, જે હૃદય જ્ઞાન દીજી, જ્ઞાન વિના કેઈ પાર ન પામે, જ્ઞાની પુરૂષ ચિરંજીવે. ૩. સ્વર્ગવાસી સ્વર્ગ ભુવનની, ગળે મેતીની માળાજી, માતંગદેવી યક્ષ સિદ્ધાઈ વીર શાસન રખવાળીજી, સંકટ ચુરે વંછીત પુરે, દેવી ગૂઠી દયાળજી, વીર વિમળ શિષ્ય સાનીધ્યકારી, વિશુદ્ધ દેવી મયાળજી. ૪.