SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ મયણા માટે ઉદ્ધાર, આરાધક જય જયકાર, આસા ચૈત્ર સુદ સાતમથી, પુણીમ લગે આંખમીલતપથી, રહા શુદ્ધ જાપના જપથી. સ્નાત્ર પુજાને અષ્ટ પ્રકારી, નિદિન ભાવના ચઢતે અપારી, જસ મહિમા અપર પારી ૩. પ્રતિક્રમણુ` કરી શુદ્ધ ભાવે, ક્રેય ટટક પડિલેહના થાવે, ત્રીકાલ દેવ દાવે, ગુણ પરમાણુ અમાસના દેવા. સ્વસ્તીક ફલનવેદ્યને ઢાવા, નિતનિત પ્રભુ મુખ જોવા, એકેક પદની વીશ જપ માલા, ગુરૂગમ વિધિ જાને વિશાલા, પદ્યમાં શાસ્વત વહાલા, શ્રી વિમલેશ્વર સાનીધકારી, ચકકેશ્વરીમા વિઘ્ન વિદારી, આત્મ શક્તિ જયકારી. ૪. श्री आदीश्वरजीनी थोय અતિ સુઘટ સુંદર ગુણુ પુર ́દર. મંદરરૂપ સુધીર, ધન ક કદલી દલન દતી સિંધુ સમ ગંભીર, નાભી રાય નંદન વૃષભ લંછન રૂષભ જગદાધાર, શ્રી રાજવિજય સુરીઢ તેહના વંદે પત્ર અરવી. ૧. સુરનાથ સેવિત વિષ્ણુધવાદિત વિદિત વિશ્વાધાર, દોય શામલા દોય ઉજલા ક્રોય નીલવર્ણ ઉદાર, જાસુસ ફુલ સમાન દાય સાલ સેાવન વાન, શ્રી રાજવિજય સુરીરાજ અહેાનીશ ધરે તેહનું ધ્યાન. ૨. અજ્ઞાન મહાતમ રૂપ ર૪ની વેગે વિદ્ય...સણુ તાસ, સિદ્ધાંત શુદ્ધ પ્રખેાધ ઉદયા દિનકર કેાડી પ્રકાશ, પદ્મ ખંધ શેભિત તત્વ ગતિ સુત્ર પીસ્તાલીશ, અતિ સરસ તેહના અથ પ્રકાશે શ્રી રાજવિજય સુરીશ. ૩. ગજ ગામીની
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy