________________
પર
આવે ઇન્દ્ર અને ઈન્દ્રાણી, ભાવ અધિક મન આણી, હાથ ગ્રહી દ્વીપી નિશી જાણી, મેરૈયા મુખ ખેલે વાણી, દીવાલી કહેવ ણી, એણી પરે દીપાચ્છવ કર હા પ્રાણી, સકલ સુમ'ગલ કારણ જાણી, લાભ વિમલ ગુણ ખાણી, વતિ રત્નવિમલ બ્રહ્માણી, કમલ કમંડલ વીણા પાણી, ઘો સરસ્વતી વર વાણી. ૪.
श्री सिद्धचकनी स्तुति
( રાગ—શ્રી શત્રુંજય તીરથ સાર ) સિદ્ધચક્ર યંત્રીશ્વર સારો, મંત્ર શિરામણી જગદાધારા, પ્રત્યક્ષ ચમકારા, અનુપમાયે અતિશય વતા, ગુણુ સમુદ્રના કણ લહે અતા, ત્રિભુવન મહિમા વંતા, મનની આધિ તનની વ્યાધિ, દુર કરે ભવની ઉપાધિ, પામે વંછિત સાધિ, શાંત દશાને એકાગ્રચિતે, સકલ કાર્ય કરે શુભ રીતે, પાપ કર્મને જીતે. ૧. દેવ તત્ત્વમાં હાય પ્રસિદ્ધા, ખાર ગુણ્ણાને આઠ સમૃદ્ધા, અરિહંતને પ્રભુ સિદ્ધા, સુરી પાઠકને જે જગ સાધુ, અઢી દ્વીપમાં વળી આરા, એ ત્રણ ઈષ્ટ ગુરૂ સાધુ, છત્રીશ પચીશને સતાવીશી, સર્વોત્તમ ધર્મી ગુણ મીશી, પ્રણમા પરમેષ્ટી અધીશી, દર્શન અડસઠ જ્ઞાન એકાવન, · ચારિત્ર સીતેર પચાશ પાવન, તપશુણુ ચધ થાય. ૨. શ્રી જૈન ધર્માંનુ શાસન સાર, મુનિચંદ્ર સુરી શ્રુતેા દિધ પાર, ત્રીભુવનજન હિતકાર, ચઉદ પુંમાં નવપદ ધાર, શ્રીપાલ