________________
પર
અમ મનભ્રાંતિતે, સેવક સૌભાગ્ય એમ ભાસિતએ, આપ મન બહુ શાંતિ તે. ૪.
श्री महावीरस्वामीनी स्तुति રાગ–શ્રી શત્રુંજય તીરથ સાર. શાસન નાયક શ્રી મહાવીર, સાત હાથ હેમ વરણ શરીર, હરિ લંછન જિન ધીર, જેહને ગૌતમ સ્વામી વછર, મદન સુભટ ગંજન વડવીર, સાયર પરે ગંભીર, કાર્તિક અમાવાસ્ય નિર્વાણ, દ્રવ્ય ઉદ્યોગ કરે નૃપ જાણ, દીપક શ્રેણું મંડાણ, દિવાલી પ્રગટયું અભિધાન, પશ્ચિમ રજનીએ ગૌતમ જ્ઞાન, વર્ધમાન ધરું ધ્યાન. ૧. ચકવીસ એ જિનવર સુખકર, પર્વ દિવાળી અતિ મનોહાર, સકલ પર્વ શિણગાર, મેરિયાં કરે ભવિ અધિકાર, મહાવીર સર્વશાયપદ સાર, જપયે દેય હજાર, મઝિમરજની દેવ વંદીજે, મહાવીર પારંગતાય નમીજે, તસ સહસ દેય ગુણજે, વળી ગૌતમ સર્વત્તાય નમજે, પર્વ દિવાળી એણીપરે કીજે, માનવ ભવ ફલ લીજે. ૨. અંગ અગીયાર ઉપાગબાર, પયા દશ છછેદ મુલ સુત્ર ચાર, નદી અનુગ દ્વાર, છ લાખ છત્રીસ હજાર, ચોદ પુરવ વિરચે ગણધાર, ત્રિપદીના વિસ્તાર, વીર પંચમ કલ્યાણક જેહ, કલ્પસૂત્ર માંહિ ભાખ્યું તેહ, દીપિચ્છવ ગુણ ગેહ, ઉપવાસ છઠ્ઠ અઠ્ઠમ કરે જેહ, સહસ લાખ કેડી ફલ લહે તેહ, શ્રી જિનવાણી એહ. ૩. વીર નિર્વાણ સમય સર જાણી,