________________
૫૦.
રસની ઝરી, સંશય ટાળે ભવિજનકેરાં પીતાં એહીજ ખરી, નિર્મલ ત નમસકેરાં હાસે કરી જાણીયે, તિમિર અનાદિ ટાળી કરી શ્રદ્ધા શુદ્ધ આયે. ૩. મૃગપતિ પીઠે સુદરી બેસી રહી સૂરી અંબીકા, મુખ થકી ગાતી નૈમિજીનનાં ગુણે હીતકારિકા, જીન ૧ર સેવક સૌભાગ્યનાં ટાળો વિક્ર સવી, કંચનવર્ણ નગુણ રાતી ભક્તિ ભરી એહવી. ૪
श्री आदीश्वरनी स्तुति ( રાગ–જાદવકુલશ્રીનંદ સમોએ ) પાયમલ જસ ભાવશું એ, વંદે ઇંદ નરિદ, નાભિકુલ નભમાં વળીએ સેહે જીમ દિણંદ, પાંચ ધનુષની ધારતએ દેહી પ્રભુ ગુણવંત તે, પ્રણમું તેહને પ્રેમથીએ આદીશ્વર ભગવંત ૧. જગજીવનાં દુઃખ વારક એ મિથ્યાતમ હરનાર તે, ભવભય સર્વે ટાલત એ પૂરણ જગદાધાર તે, શુકલ ધ્યાનને ધ્યાઈને એ પામ્યા કેવલજ્ઞાન તે, ટાળે સર્વે જીનપતિએ અમસહુ દુઃખની ખાણ છે. ૨. આદીશ્વર મુખ સાંભળીએ, ત્રીપદી ગણધાતે, નયનિક્ષેપના ભંગથીએ વિરચીવાણુ સુસાર, પ્રબલ મિથ્યાત્વના મેવથીએ સંચિત જનમન મેલતો, વારે તેના મૂલથીએ, જલસમ વાણું હેલ. ૩. ગોમુખ યક્ષ ચકકેશ્વરી એ નિર્મલ સમક્તિવંતતે, પ્રભુ શાસન રખવાળ એ, અતિશય અદ્ધિ મહંત, આદિ પ્રભુપદ સેવતાંઓ ટાળે