SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ તરીજે ।। ૩ ।। ચકકેસરી ગામુખ સુર ધરણી, સમકિત ધારી સાનિધ્ય કરણી, ઋષભ ચરણ અનુસરણી ॥ ગે મુખ સુરને મનડા હરણી, નિર્વાણી દેવી જય કરણી, ગરૂડ ચક્ષ સુર ધરણી ।। શાંતિનાથ ગુણુ ખેલે વી, દુશ્મન દુર કરણુ રવિ ભરણી ॥ સંપ્રતિ સુખવિસ્તરણી, કીતિ કમલા ઉજવલ કરણી, રાગ સેાત્ર સંકટ ઉદ્ધરણી, જ્ઞાનવિમલ દુ:ખ હરણી ।। ૪ ।। श्री सिद्धाचलजीनी थोय ૫ સકલ મંગલ લીલા મુનિ ધ્યાન, પરભવ ઘૃતનુ દિધું દાન, ભવિઝન એહ પ્રધાન । મરૂદેવાએ જનમજ દીધા, ઇંદ્ર સેલડી આગલ કીધા, વંસ ઈખ્ખાગ તે સીધા ॥ સુનંદા સુમંગલા રાણી. પુરત્ર પ્રીત ભલી પટરાણી, પરણાવે ઇંદ્ર ઇંદ્રાણી ! સુખ વિલયે રસ અમીરસ ગુજે, પુરવ નવાણું વાર શેત્રુંજે, પ્રભુ જઈ પગલે પુજે ! ૧૫. આદિ નહીં અંતર કેાઇ એહુના; કેમ વણુ વીજે સખી ગુણ એના, મેાટા મહિમા તેને ! અનંતા તીર્થંકર ઋણુ ગિરિ આવે, વિહરમાન વ્યાખ્યાન સુણાવે, દિલભરી દિલ સમજાવે ।। સકલ તીનુ એહીજ ઠામ, સર્વે ધર્મનુ એહીજ ધ્યાન, એ મુજ આતમરામ !! રે રે મુરખ મનસુ... મુજે, પુજીયે દેવ ઘણા શેત્રુજે, જ્ઞાનની સુખડી ગુંજે ॥ ૨ ॥ સાવન ડુંગર ટુંક રૂપાની, અનેપમ માણેક ટુંક સાનાની, દીસે દેરાં દધાની ા એક ટુકે મુનિ અણુસણુ કરતા, એક
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy