________________
જિનેશ શાસનસૂર, કુબેરનામા પુન: દિગ્યાલવૃધ્યક્ષદક્ષનિવહા, સપિયે દેવતા છે તે સર્વે વિદધાતુ સૌખ્યમતુલ જ્ઞાનાત્મનાં સૂરિણાં ૪
श्री तेरसनी स्तुति શ્રી શત્રુંજય ગિરિ તીરથ સાર છે એ દેશી છે
છે પઢમ જિણેસર શિવપદ પાવે, તેરસે અનુભવ એપમ આવે, સકલ સમિહિત લાવે છે શાંતિનાથ વળી મોક્ષ સિધાવે, દર્શન જ્ઞાન અનંત સુખપાવે, સિદ્ધ સ્વરૂપી ચાવે છેનાભિરાય મરૂદેવી માત, ઋષભદેવને જે વિખ્યાત, કંચન કેમલ ગાત છે વિશ્વસેન નૃપ અચિરા માત, સેવે શાંતિ જગતના તાત, જેહના શુભ અવદાત છે ૧ મે પદ્મચંદ્ર શ્રેયાંસ જિનેશ, ધર્મ સુપાસ જે જગ જન ઈશા, સંયમ લે શુભ લેશા છે વિર અનંતને શાંતિ મહીશા, જન્મ થયા એહના. સુજગીસ, ચવીયા અજીત જશા છે એકાદશ કલ્યાણક હિસા, તેરસ દીને સવિ અમર મહિસા, પ્રણમે જેની સદિશા ! સકલ જિનેસર ભવન દિનેસા, મદન માન નિર્મથન મળશા, તે સેવે વસવાવીસા ૨ | તેર કાઠિયાને જે ગાળે, તેર કિયાના સ્થાનક ટાળે, તે આગમ અનુવાલે તેર સયોગીના ગુણઠાણે, તે પામીને ઝાએઝાણ, તેહને કેવલ નાણ છે ભક્તિમાન બહુમાન ભાણજે, આશાતના તેહની ટાલીજે, જિનમુખ તેર પદ લીજે પ ચાર ગુણ ને તેર કરી જે, બાવન ભેદ વિનય ભણીને, જિમ સંસાર