SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ટુંકે મુનિવ્રત તપ કરતા, એક ટુંકે ઉતરતા : સૂરજકુંડ જલધિપ લગાવા, મહીપાલના કોટ ગમાવે, તેને તે સમુદ્ર નિપાવા ! સવાલાખ શેત્રુંજય મહાતમ, પાપતણી તિહાં ન રહે રાતમ, સુણતાં પવિત્ર થાય આતમ !! ૩ !! રમણિક ભુઇગઢ રઢીયાàા; નવખંડ કુમર તીર્થં નિહાલે, ભવિજન પાપ પખાલે. ॥ ચાખા ખાણને વાઘણ પેાળ, ચંદન તલાવડી એલખાોર, કચન ભરેરે અધેાલ ! મેાક્ષ ખારીને જગ જસ મેટા, સિદ્ધસિલા ઉપર જઈ લેટ; સમકિત સુખડી. બેટા ! સેાના ગભારે સાવન જાલી, જીરા જિનની મુર્તિ રસાલી, ચકકેસરી રખવાલી ।। ૩ ।। श्री नवपद ओळीनी थोय અંગ દેશ ચ’પાપુરી વાસી, મયણાંને શ્રીપાલસુ ખાસી, સકિતસુમન વાસી ! આદિ જિજ્ઞેસરની ઉલ્લાસી, ભાવ પૂજા કીધી મન આસી, ભાવધરી વીસવાસી ! ગલિત કાડ ગયા તિણે નાસી, સુવિધિસુ સિદ્ધચક્ર ઉપાસી, થયે સ્વર્ગના વાસી ।। આસા ચતરની પુરણ માસી, પ્રેમે પુન્ને ભક્તિ વિકાસી, આદિ પુરૂષ અવિનાશી ! ૧ ૫ કેસર ચંદન મૃગમદ ઘાળી, હરખેસુ ભરી હૅમ કચાલી, શુદ્ધ જલે અધેાલી !! નવ આંખેલની કીજે આલી આસા સુદ સાતમથી ખેાલી, પૂજે શ્રી જિન ટાલી ૫ ચિડું ગતિની મહા આપદ ચાલી, દુરગતિનાં દુઃખ દુરે ઢોલી, કમ નિકાચિત રાલી ॥ ક્રોધ કષાય તણા મદ લેાલી, જિમ.
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy