________________
૩૮
વખાણી, જયણ ભૂમિ સુણે સવિ પ્રાણી છે પીજીયે સુધા સમાણ પંચમી એક વિશેષ વખાણી; અજુઆલી સઘલી એ જાણી, બેલે કેવલ નાણું છે જાવજજીવ એકવર્ષે કરવી, સૌભાગ્ય પંચમી નામે લેવી, પ્રત્યેક માસે રહેવી પંચ પંચ વસ્તુ દેહરે હેવી, એમ સાડાપંચ વર્ષ કરેવી, આગમ વાણી સુણેવી છે ૩ . સિંહગમની સિંહલકી બિરાજે, સિંહનાદ પરે ગુહિર ગાજે, વદન ચંદ પરે છાજે છે કટિ મેખલા નેઉર સુવિરાજે, પાયે ઘુઘરા ઘમઘમ વાજે, ચાલતી બહુત દિવાજે છે ગઢ ગિરનાર તણા રખવાલ, અંબ લૂબજૂતિ અંબા બાલા, અતિ ચતુરા વાચાલા | પંચમી તપસી કરત સંભાલા, દેવી લાભવિમલ સુવિશાલા, રત્નવિમલ જયમાલા છે ૪ છે
श्री पांचमनी स्तुति | શ્રી શત્રુંજય ગિરિ તીરથ સાર છે એ દેશી છે
| ધર્મ નિણંદ પરમ પદ પાયા, સુવ્રતા નામે રાણી જાયા, સુરનર મનડે ભાયા છે પણ ચાલીસ ધનુષની કાયા, પંચમી દીન તે ધ્યાને ધ્યાયા. તવમેં નવનિધિ પાયા ૧ છે નેમિ સુવિધિના જનમ કહીજે, અજિત અનંત સંભવ સિવ લીજે, દીક્ષા કુંથુ હીજે છે ચંદ્ર ચ્યવન સંભવનાણ સુણીજે, વિહુ ચોવીસી ઈમ જાણજે, સહું જિનવર પ્રણમજે છે ૨ . પંચ પ્રકારે આગમ ભાખે, જિનવર ચંદ સુધારસ ચાખે, ભવિજન હૈયડે રાખે છે પંચજ્ઞાન તેણે