________________
૩૯
વિધિ દાખે, પંચમી ગતિને મારગ ભાખે, જેહથી સવી દુઃખ નાસે છે ૩ જિન ભક્તિ પ્રજ્ઞપ્તિ દેવી, ધર્મનાથ જિનપદ પ્રણમુવિ, કિંજર સુર સંસેવિ છે બોધિબીજ શુભ દષ્ટિ લહેવી, શ્રી નવિમલ સદામતિ દેવી, દુશ્મન વિદ્મ હરેવિ છે ૪ છે .
श्री त्रीजनी स्तुति ( સંખેસર પાસજી પૂજીએ—એ દેશી )
શ્રેયાંસ જિણેસર શિવ ગયા, તે ત્રીજ દીને નિરમલ થયા છે એંશી ધનુ સેવન મય કાયા, ભવ ભવ તે સાહિબ જિનરાયા છે ૧ મે વિમલ કુંથુ ધર્મ સુવિધિ જિના, જસ જન્મ જ્ઞાન જનજ્ઞાન ધના કે વર્તમાન કલ્યાણક પંચ થયા, જિણજી દીન નિત કરજે મયા છે ૨ | વિણ તત્વ જિહાં કિણ ઉપદિશ્યો, તે પ્રવચન વયણ ચિત્ત વહ્યાં છે ત્રિણ ગુણિગુસા મુનિવરો, તે પ્રવચન વાંચે શ્રત ધરા ૩ ઈશર સુર માનવી સુહંકરા, જે સમકિત દૃષ્ટિ સુરવરા છે ત્રિકરણ શુધ સમક્તિ તણી, નય લીલા હેજે અતિ ઘણું છે ૪
श्री चोथनी स्तुति ( શ્રાવણ સુદ દિન પંચમીએ—એ દેશી )
સર્વાર્થ સિદ્ધથી ચવિએ, મરૂદેવી ઉયરે ઉત્પન્ન છે યુગલા ધર્મ શ્રી ઋષભજીએ, ચેથ તણે દિન ધનતે પાલા