________________
૩૩
નેહ. (૩) પાંચમનેા તપ એણીપેરે કીજે, પાંચમનુ' મહાત્મ્ય શ્રવણે સુીજે, લક્ષ્મી તણેા લાહા લી, મન વચન કાયા વસ કરીજે, દાન સુપાત્રે અધીકા દીજે, સ્વામીની ભક્તિ કરીજે. શ્રી નેમનાથની શાસન દેવી, સુરનરનારી જેણે સેવી, શ્રી સંઘના વિઘ્ન નીવારી. શ્રી વિશાલ સેમ સૂરી ગણધર બીરાજે, શ્રીદયાવિમળ પડીત તરુાજે, શ્રી જશવિજય અધિક બીરાજે. (૪)
श्री पंचमी स्तुति
( શત્રુંજય ગિરિ તીરથ સાર
એ દેશી )
શ્રી જીન નેમિ જિનેસર સ્વામી, એકમને આરાધા ધામી, પ્રભુ પચમ ગતિ પામી પંચ રૂપ કરે સુર સામી, પચ વરણ કલશે કુનામી, સિવ સુરપતિ શિવકામી ।। જન્મ મહેાત્સવ કરે ઈન્દ્ર ઇન્દ્રાણી, દેત્ર તણી, એ કરણી જાણી, ભક્તિ વિશેષ વખાણી ! નેમજી પંચમી તપ કલ્યાણી, ગુણમજરી વરદત્તપરે પ્રાણી, કરેા ભાવ મન આણી ।। ૧ । અષ્ટાપદ ચાવીશ જિષ્ણુ, સમેત શિખરે વીશ. શુભ વિવદ્ય, શત્રુજય આદિ જિષ્ણુદ્રા ઉત્કૃષ્ટ સત્તરીસય જિષ્ણું; નવકાડી કેવલી જ્ઞાન ક્રિષ્ણુ ઈં, નવકોડી સહસ મણિદ; સંપ્રતિ વીશ જિષ્ણુદ્દે સહાવે, દેય કાડી કેવલી નામ ધરાવે, ઢોય કેાડી સડસ મુનિ કહાવે, જ્ઞાનપંચમી આરાધે ભાવે, નમે નાણસ્સ જપતાં દુ:ખ જાવે. મનવાંછિત સુખ થાવે ॥ ૨ ॥ શ્રી જિનવાણી સિદ્ધાન્ત
-