________________
મંગલ કરજે, તુજ સેવક પર લક્ષ્મીજ વરજે. સયલવિત સંહરજે, અપ્રતિચક તું મારી માત, તું જાણે મેરી ચિત્તની વાત, પુરજે મનની ખાંત, પંડિત અમરકેસર સુપસાય, ચૈત્રી પુનમ દિનમહિમા સહાય લબ્ધિવિજય ગુણ ગાય. (૪)
___ श्री पांचमनी थोय કારતક સુદ પંચમી તપ કીજે, ગુરૂમુખથી ઉપવાસ કરીએ, આગળ જ્ઞાન ભણીજે. દીપક પંચ પ્રગટ કરીએ, બહુ સુગંધી ધુપ ધરીજે, સુરભી કુસુમ પુજીજે. પંચ વરણના ધાન ઠેઈજે, વળી પાંચે શ્રીફળ મૂકીજે, પકવાન પાંચ ઢેજે. નમે નાણસ્સ પદ એકગુણીજે, ઊતરાભિ મુખ સામા રહીએ, સહસ દેવ ગુણજે. (૧) પંચમી તપ વિધિસુ આરાધ, પચે નાણ તે સર્વ સાધા, જસ સૌભાગ્ય જ વાધો. શ્રી નેમ જન્મ કલ્યાણક જાણે, વરસે વારૂ એક દીવસે વખાણ, તપ કરી ચીતમાં આણે. પાંસઠ માસે તપ પુરો થા, વરદતની પરે કષ્ટપલાયે, આગળ જ્ઞાન ભણા. ગુણમંજરી કુંવરી ગુણખાણી, તપ કરી હુઈ એ શીવઠકુરાણી, સુણો એ જીનેશ્વર વાણી. (૨) પાટીથી ઠવણ કવળી, કાંબી કાતરને પાળી ધવલી, લેખણ ખડીયા ચવળી. સઘળા પાઠાને રૂમાલ, ચાબખી લેખે ઝાકઝમાલ, નોકારવાલી પરવાલ. કળશ આરતી મંગળ દીવા, વાસકુંપી ધોતિયા ધરે, શ્રીજીનબિંબ પૂજે. પાંચ પાંચ વસ્તુ સર્વ એહ સિદ્ધાંત લખાવી જે ગુણગેડ, કરીએ ઊજમણું ધરી