________________
૩છે.
એમ અંબાઈ સાનિધ્ય કીજે, ધીરવિમલ કવિ જગ જાણી, કવિ નય એમ ભણી જે. (૪)
श्री चैत्री पुनमनी स्तुति શ્રી વિમલાચલ સુંદર જાણું, ઋષભ આવ્યા છતાં પૂર્વ નવાણું, તીર્થ ભૂમિકા પીછાણું, તે તે શાશ્વત પ્રાયે ગીરિદ, પૂર્વ સંચિત પાપ નીકંદ, ટાળે ભવભય ફંદ, પુરવસાહમાં અતિ ઉદાર, બેઠા હે નાભિમડાર, સન્મુખ પુંડરીક સાર, ચિત્રી પુનમદિન જે અજવાળી, ભવિ આરાધે મિથ્યાત્વ ટાળી, જીમલ શિવવધુ નારી. (૧) આબુ અષ્ટાપદને ગીરનાર, સમેતશીખરને વળી ભાર, પંડરીક ચૈત્ર જુહાર, શ્રી જીન અજીત તારંગે વરીએ, શ્રી વરકરણે બંભણવાડે, તેડે કર્મની જાડે, તારંગ સંખેશ્વર પાસ, શ્રી ગોડીજીની આસ, પસીના જીન સુવિશાલ, ચિત્રી પુનમ સુંદર જાણ, એ સવિ પૂજે ભવિપ્રાણ જીમ થાવ કેવલ નાણી. (૨) ભરત આગલ શ્રી ઋષભજી બેલે, નહીં કે ચૈત્રી પુનમ દિન તોલે એમ જિન વચન જ બોલે, ચિત્રી પુનમ દિન એ ગિરિઅંત, છઠ્ઠ કરી જાત્રા સાતકરંત, ત્રીજે ભવે મેક્ષ લહંત, ચૈત્રી પુનમ દિન એ ગિરિસિદ્ધ, પંચ કોડ કેવલીજી સિદ્ધ, પુંડરીકે શિવપદ લીધ, એમ જાણીને ભવિ આરાધ, ચિત્રી પુનમ દિન શુભ વિત્ત સાથે, મુક્તિનાં ખાતાં બાંધે. (૩) પુંડરીકગિરિની શાસનદેવી ભરૂદેવીનંદન ચરણપૂજેવી ચશ્વરી તું દેવી, ચઉવિ સંઘને