________________
श्री मौन एकादशीनी थोय નયરા દ્વારામતી કૃષ્ણ નરેશ, રાજા રાજ્ય કરે સવિશેષ તેજે જાણે દિનેશ, સમવસર્યા શ્રી નેમિનેશ, પરિકર સહસ અઢારમુનીશ, પ્રણમે સુરનર ઈશ, તવ વંદે શ્રીકૃષ્ણ નરેશ, સ્વામી દાખો દિવસ વિશેષ પૂછે નામી શીશ; જેણે દિન પૂર્ણ કર્યું લવલેશ, બહુ ફલદાયક હોય અશેષ, તે દાઓ જીનેશ. ૧. નેમી જીણુંદ વદે એમ વાણું, અર્ધમાગધી જે કહેવાણી, સાંભળે સારંગ પાણી, મૃગશીર શુદિ અગ્યારસ જાણી, દેઢ કલ્યાણકની ખાણી, વેદ પૂરાણે વખાણી, શ્રી મુનિસુવ્રત સ્વામી વખાણું, સુવતશેઠે તે શુભ જાણું, આધી ચિત્ત આણ, તે તપથી થયા કેવલનાણી, જિન ચઉવીશતણી એમ કહાણી, શીવસુખની નીશા, ૨. ત્રણ જીનના મલી પંચ કલ્યાણક, ત્રણ ચેવશી નવજીન ભાણ, એકલાં ભરત પ્રમાણ, પણુયાલશે જીનવર જાણ, પંચોતેર તેહના કલ્યાણ, અિરાવતે તીમ જાણ, દશ ક્ષેત્રે એણપરે પ્રમાણ, નેવું જીનના દોઢસો કલ્યાણ, અગ્યારસ દીન જાણ, દીક્ષા જન્મ અને વલીનાણુ, તીમ વલી પામ્યા જિન નિર્વાણ, આગમ વયણ પ્રમાણ. (૩) પન્નર સાહસ
જીન નામ ગુણજે, મૌન ધરીને પિસહ લીજે, અહરહ પાળીજે, જીન પૂજીને પારણું કીજે, વર્ષ અગ્યાર લગે ઈમ કીજે, પાપ પડલ સવિ છીએ, શક્તિએ જાવાજીવ કરીજે, ગુરૂ વચ સરસ સુધારસ પીજે, નરભવનું ફળ લીજે,
ત્રણ છલાં ભારતીય અરાવ