SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ महावीर स्वामीना पंच कल्याणकर्नु चैत्यवंदन સિદ્ધારથ સુત વંદીએ, ત્રીશલા દેવી માય; ક્ષત્રિય કુંડમાં અવતર્યા, પ્રભુજી પરમ દયાળ. ૧. ઉજવળી છઠ્ઠ અષાઢની, ઉતરા ફાલ્ગની સાર; પુતર વિમાનથી, ચવીયા શ્રી જિન ભાણ. ૨. લક્ષણ અડદિય સહસએ, કંચન વર્ણ કાય; મૃગપતિ લંછન પાઉલે, વીર જિનેશ્વર રાય. ૩ ચિત્ર સુદી તેરશ દિને, જમ્યા શ્રી જિનરાય, સુર નર મળી સેવા કરે, પ્રભુનું જન્મ કલ્યાણ. ૪ માગશર વદિ દશમી દિને, લીએ પ્રભુ સંજમભાર, ચઉનાણી જિનજી થયાં, કરવા જગ ઉપકાર. ૫. સાડા બાર વરસ લાગે, સહ્ય પરિષહ ઘેર; ઘનઘાતી ચઉ કમ જે, વા કર્યા ચકચુર. ૬. વૈશાખ સુદી દશમી દીને, ધ્યાન શુકલ મન ધ્યાય; શમી વૃક્ષ તળે પ્રભુ, પામ્યા પંચમ નાણ. ૭ સંઘ ચતુવિધ સ્થાપવા, દેશના દીયે મહાવીર ગૌતમ આદિ ગણધરૂ, કર્યા વજીર હજુર. ૮ કાર્તિક અમાવાસ્યાદિને, શ્રી વીર લહ્યા નિર્વાણ પ્રભાતે ઇંદ્ર ભુતીને, આખું કેવળ નાણ. ૯. જ્ઞાન ગુણે દીવા કર્યાએ, કાર્તિક કમળા સાર; પુણ્ય મુગતિ વધુ વર્યા, વરતે મંગળ માળ. ૧૦. महावीर स्वामीनू चत्यवंदन १ ત્રીશ વરસ ગૃહવાસ જાસ, ત્રણ જ્ઞાની સ્વામી, ચનાણી ચારિત્રીયા, નિજ આતમ રામી. ૧. બાર વરસ ઉપર
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy