________________
૨૭
નિત વિરાજે, ભવિક જીવને તારતા; એ પ્રભુતણાં પદપઘ-- સેવા, પકહે પ્રભુતા વરે; નિત્યજાપજીએ પાપ ખપીએ. સ્વામી નામ શંખેશ્વર | ૯ |
श्री शंखेश्वर पार्थजिन छंद છે સેવે પાસ શંખેસરો મન શુદ્ધ, નમે નાથ નિ કરી એક બુદ્ધ છે. દેવી દેવલાં અન્યને શું નમે છે, અહો ભવ્યલેકે ભુલા કાં એ છે કે ૧ મે ત્રિલેકના નાથને શું તજે છે, પડ્યા પાશમાં ભૂતને કાં ભજે છે ! સુરધેનુ છડી અજા શું અજો છે, મહાપંથ મૂકી કુપથે વજે છે ૨ તજે કેણ ચિંતામણિ કાચમાટે, રહે કેણુ રાસભને હસ્તિ સાટે છે સુરદ્વમ ઉપાડી કુણ આક વાવે, મહા મૂઢ તે આકુલા અંત પાવે છે ૩ કિહાં કાંકરો ને કિહાં મેગં, કિહાં કેશરીને કિહાં તે કુરંગ છે કિહાં વિશ્વનાથ જિહાં અન્ય દેવા, કરે એકચિતે પ્રભુ. પાસ સેવા જ છે પૂજે દેવ પ્રભાવતી પ્રાણનાથં સહુ જીવને જે કરે છે સનાથં છે મહા તત્ત્વ જાણી સદા જેહ ધ્યાવે, તેનાં દુઃખ દારિદ્ર દૂરે પલાવે છે ૫ પામી માનુષને વૃથા કાં વમે છે, કુ શીલે કરી દેહને કાં દમે છે નહીં મુક્તિવાસ વિના વીતરાગ, ભજ ભગવંત તજે દષ્ટિરાગ ૬ ઉદયરત્ન ભાખે સદા હેત આણું, દયા-- ભાવ કીજે પ્રભુ દાસ જાણી આજ મારે મોતીડે મેહ, વઠા, પ્રભુ પાસ શંખેશ્વરે આપ તૂઠા | ૭