________________
શક્તિ સહી, એમ એકવીસે નામ, સાતે શુદ્ધિ સમાચરી, કરીએ નિત્ય પ્રણામ. ૫. દગ્ધ શૂન્યને અવિધિ દોષ, અતિ પ્રવૃત્તિ જેહ, ચાર દેષ ઝંડી ભજે, ભક્તિભાવ ગુણ ગેહ. ૬. મનુષ્ય જન્મ પામી કરી, સગુરૂ તીરથ ગ, . શ્રી શુભવીરને શાસને, શિવ રમણી સંગ. ૭.
श्री सिद्धाचलजी- चैत्यवंदन २
શ્રી સિદ્ધાચલ તીર્થનાયક વિશ્વતારક જાણીયે, અકલંક શક્તિ અનંત સુરગિરિ, વિશ્વાનંદ વખાણયે; મેરૂ મહીધર હસ્તગિરિવર, ચર્ચગિરિવર ચિહ્ન એ, શ્વાસમાં સો વાર વંદુ નમે ગિરિ ગુણવંત એ. ૧. હસિત વદને હેમગિરિને પૂજીએ પાવન થઈ, પુંડરીક પર્વતરાજ શતકુટ, નમત અંગ આવે નહી, પ્રીતિમંડણ કમ ઈડણ શાશ્વત સુર કંદ એ શ્વાસમાં. ૨. આનંદ ધર પુન્યનંદ સુંદર મુક્તિરાજે મન ઠસ્પે, વિજયભદ્ર સુભદ્ર નામે અચલ દેખત દિલ વચ્ચે, તાલ મૂલને ઠંક પર્વત, પુષ્પદંત જયવંત છે શ્વાસમાં. ૩. બાહુબલ મરૂદેવી ભગીરથ, સિદ્ધક્ષેત્ર કંચનગિરિ, લેહિતાક્ષ કુલિનીવાસમાં, જસ રૈવતાચલ મહાગિરિ, શેત્રુજામણિ પુન્ય રાશિ, કુંવર કેતુ કહત હે. શ્વાસમાં. ૪. ગુણકંદ કામુક દ્રઢ શક્તિ સહજાનંદ સેવા કરે, જય જગત તારણ તિ રૂપ, માલવ તને મને હરે, ઈત્યાદિક બહુ કીતિ માણેક, કરત સુર સુખ અનંત છે. શ્વાસમાં. ૫.