________________
૨૩
રૂપ સેહામણું, જેમાં તૃપ્તિ ન હોય, ગુણ અનંત જિનવર તણું, કહી શકે નવ કેય. ૨. વીતરાગ દર્શન વિના, ભવસાગરમાં રૂળ્યો, કુગુરૂ કુદેવે ભેળ, ગાઢ જલ ભરી. ૩. પૂર્વ પૂણ્ય પસાઉલે, વીતરાગ મેં આજે, દર્શન દીઠું તાહરૂં, તારણ તરણુ જહાજ. ૪ સુરઘટને સુરેલડી, આંગણે મુજ આઈ, કલ્પવૃક્ષ ફળ્યો વળી, નવનિધિ મેં પાઈ. ૫. તુજ નામે સંકટ ટળે, નાસે વિષમ વિકાર, તુજ નામે સુખ સંપદા, તુજ નામે જયકાર. ૬. આજ સફલ દિન માહરે એ, સફળ થઈ મુજ યાત્રા, પ્રથમ તીર્થકર ભેટીયા, નિર્મળ કીધાં ગાત્ર ૭. સુરનર કિંનર કિનારી, વિદ્યાધરની કોડ, મુક્તિ પહોચાં કેવલી, વંદુ બે કરોડ. ૮. શ્રી શત્રુજ્ય મંડએ, મરૂદેવા માત મલ્હાર, સિદ્ધિ વિજય સેવક કહે, તુમ તરિયા મુજતાર. ૯. . श्री शत्रुजय तीर्थनां उत्तम २१ नाम
गभिंत चत्यवंदन १ સિદ્ધાચલ શિખરે ચઢી, ધ્યાન ધરે જગદીશ, મન વચ કાય એકાગળું, નામ જપ એકવીશ. ૧. શત્રુંજયગિરિ વંદીએ, બાહુબલી શિવઠામ, મરૂદેવ પુંડરીકગિરિ, રિવતગિરિ વિશરામ. ૨. વિમલાચલ સિદ્ધરાજજી, નામ ભગીરથ સાર, સિદ્ધક્ષેત્રને સહસકમલ, મુક્તિ નિલય જયકાર. ૩. સિદ્ધાચલ શતકૂટગિરિ, ટંકને કેડી નિવાસ, કદંબગિરિ લેડિત નમે, તાલધ્વજ પુણ્ય રાસ. ૪. મહાબલ દઢ